________________
પ્રકરણ ૧ લુ: ધર્મની પ્રાપ્તિ
૩૯૫૪
સહાયતા કરી, અમારીપડહ વગડાવ્યેા. આવી જ રીતે ધર્મવૃદ્ધિ કરી લાભ લેવા જોઇએ.
(૨) જેમણે ધર્મનું આરાધન–વ્રત પ્રત્યાખ્યાન કરવાની ચાગ્યતા પ્રાપ્ત કરી છે તેમનું કર્તવ્ય છે કે, પ્રમાદના ત્યાગ કરી બની શકે ત્યાં સુધી તે સવિરતિ (સાધુ) પણું અંગીકાર કરવુ જોઈએ. જો દીક્ષા લેવાની ચેાગ્યતા ન હાય તા શ્રાવકનાં વ્રતા અવશ્ય સ્વીકારવાં જોઈ એ.
ધર્મારાધનાના શાસ્ત્રમાં પાંચ સાધના બતાવ્યાં છે. ૧. ઉત્થાન સાવધાન થવુ', ૨. કમ્મ-પ્રવૃત્ત થવું, ૩. ખલ–સ્વીકાર કરવે!, ૪. વી – પાલન કરવું અને, પ. પુરૂષાકાર પરાક્રમ પાર પહોંચાડવું.
આ
આ પાંચેને ક્રમશઃ અગીકાર કરનાર કર્તવ્યનું ચથાતથ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે સાધકાના પ્સિતાની સિદ્ધિના અંતિમ દસમા બેલ છે. આવા સાધકાએ કપિલ કેવળીના નિમ્નલિખિત ફરમાનને પેાતાનું લખિ દુ બનાવવુ. જોઈ એ
ગાથા ઃ— अधुवे असासयमि संसारम्मि दुक्ख पउराए ॥
વિદ નામ દોન મય, તેનું મુખનું ન છે ઉ. ૮-૧
અશાસ્વત
જગતમાંની તમામ વસ્તુ અધ્રુવ છે, નિશ્ચિત નથી, છે. જેવી અત્યારે વસ્તુ દેખાય છે તેવી સાંજે હશે નહિ, અને વણસતાં વણસતાં તેના નાશ પણ થઈ જાય છે. વળી, અસાર સસાર આધિ, (ચિ'તા), વ્યાધિ (રોગ) અને ઉપાધિ (કામકાજ) રૂપી દુઃખાધી પૂર્ણ ભરેલા છે, એમાં રાજા કે રંક પણ સુખી છે નહિ.
કાઇ
नवि सुही देवता देवलोए, नवि सही पुढवीप राया । नवि सुही सेठ सेणावइए, एगंत सुही मुणि वीयरागी ॥
એક વીતરાગી યથાખ્યાત ચારિત્રવાન સાધુ સિવાય દેવતા, રાજા, શેઠ અને સેનાપતિ, કોઈ સ’સારમાં સુખી નથી. એવાં એવાં શાસ્ત્રવચના સાંભળી વિચાર કરવા કે “મને પણ ઉંમરનાં આટલાં વર્ષે ગયાં છતાં.