________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૦૫
(ઊંચા ચડે તેવા,) ૧૨ ગુંજ વાયુ (વાજા વાગે એવા અવાજ આવે તે) ૧૩. ઝંઝાવાયુ (ઝાડ ઉખેડી નાખે તે) ૧૪.. શુદ્ધ વાયુ (મધુર મધુર ચાલે તે) ૧૫. ઘન વાયુ, ૧૬. તન વાયુ ( એ એ વાયુ નરક અને સ્વ'ની નીચે છે.) એ પ્રમાણે ૧૬ નામે છે. ઈત્યાદિ વાઉકાયના અનેક પ્રકાર છે.
૫. પયાવચ્ચ (વનસ્પતિ)
સૂક્ષ્મ અને માદર. તેમાં સૂક્ષ્મના પર્યાપ્તા.
સ્થાવર કાય–એના એ ભેદઃ વળી એ ભેદ્ય– અપર્યાપ્તા અને
બાદર વનસ્પતિ કાયના બે ભેદ છે. પ્રત્યેક અને સાધારણ એમાં ૧. સૂક્ષ્મ, ર. પ્રત્યેક અને ૩. સાધારણ, એ ત્રણના અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ વનસ્પતિ કાયના કુલ છ ભેદ થયા. (૧) સૂક્ષ્મ વનસ્પતિ કાયના અપર્યાપ્તા (૩) સૂક્ષ્મ .વનસ્પતિ કાયના પર્યાપ્તા (૩) પ્રત્યેક વનસ્પતિ કાયના અપર્યાપ્તા (૪) પ્રત્યેક વનસ્પતિ કાયના પર્યાપ્તા (૫) સાધારણ વનસ્પતિ કાયના અપર્યાપ્તા (૬) સાધારણ વનસ્પતિ કાયના પર્યાપ્તા. સૂક્ષ્મ વનસ્પતિ કાય આખા લેાકમાં ઠાંસાઠાંસ ભરી છે. ખાદર વનસ્પતિકાય લેાકના દેશ વિભાગમાં હાય છે.
પ્રત્યેક વનસ્પતિ તેને કહે છે કે જેમાં એક શરીરે એક જીવ હાય છે.
તે પ્રત્યેક વનસ્પતિ કાયના માર ભેદ છે. ૧. રૂખા ૨. ગુચ્છા ૩. ગુમ્મા ૪. લતા, પ. વલ્લી, ૬. તૃણા, ૭. વલ્લયા, ૯. કૂણુ ૧૦. જલરુા. ૧૧. ઉસહી, ૧૨. રિકાય. એ ખારને વિસ્તાર કરી દેખાડે છે.
૮. પન્નગા
૧. રૂખાના બે ભેદ છે. એડ્ડિયા અને બહુટ્ઠિયા. તેમાં એકટ્ટિયામાં એક જ ખી હાય છે. એકમાં જેમ કે હરડે, આમળાં, બહેડા, અરીઠાં, ભિલામા, આસોપાલવ, આંબા, જાંબુ, મેર, મહુડાં, રાયણ, વગેરે ઘણા ભેદો છે. બહુડિયા જેમ કે જામફળ, સીતાફળ, દાડમ, બીલીફળ, કાઢું, કેરડાં, લી'બુ, ઈત્યાદિ બહુ ભેદો છે.