________________
જૈન તત્વ પ્રકાશ
કરી કેવળજ્ઞાન
આમ કરતાં કરતાં કાઇ વખત કેાઈ ભવ્યાત્મા કર્મરૂપ બધાં વાદળાંને દૂર કરી સપૂર્ણ નિજ ગુણને પ્રગટ કેવળદેશ નમય પરમાત્મા બની જાય છે. આ જ કારણે આત્મા અનંત શક્તિવંત કહેવાય છે. જેમ પરમાણુએ એકઠા થઇ તેના સ્કંધ અને છે, તેમ અસંખ્ય પ્રદેશાત્મક જીવ છે. પરમાણુઓને તે સયેાગ વિયેાગ થાય છે, એકઠાં મળે છે અને વળી વિખરાઈ જાય. છે. પણ આત્માના પ્રદેશ કી વિખૂટા પડતા નથી. અન`તકાળ પર્યંત આત્મા અસખ્યાત પ્રદેશમય રહે છે.
૪૦૦
શ્રી ઠાણાંગ સુત્રમાં બીજે ઠાણે બે પ્રકારના જીવ કહ્યા છે. “ હવીનીવા ચેવ અવીનીવા ચેવ” અર્થાત્ જે કરહિત, શુદ્ધ, સ્વચ્છ, સચ્ચિદાનંદ સિદ્ધ પરમાત્મા છે તે અરૂપી જીવ છે. અને અરૂપી હાવાને લીધે જ રૂપી કર્મો તેમને સ્પા શકતાં નથી. તેથી તેમની અવસ્થા અથવા સ્વભાવને પલટા કદાપિ થતા નથી. અનંત કાળ સુધી તેઓ એક જ અવસ્થામાં સસ્થિત રહે છે.
સંસારી જીવની ખાખતમાં જેમ માટી અને સેાનું અનાદ્રિ કાળથી ભેળાં જ છે તેમ જીવ અને કર્મ અનાદિ કાળથી સાથે જ છે અને તે ક પુદગલા પુદ્દગલા જ લાહચુંબકની પેઠે અન્ય કર્મીપુદ્દગલાનું આકષ ણુ કરી ગ્રહણ કરે છે. આ કર્મીની ન્યૂનાધિકતાને લીધે જ જીવ ગુરુત્વ-લઘુત્વને પ્રાપ્ત થાય છે. (હલકા ભારે બને છે), તેથી જ તે ઊંચ નીચ ચેાનિમાં જાય છે. અનેક પ્રકારના શરીરા ધારણ કરી રૂપાંતર પામ્યા કરે છે.
આ બધા જીવના પર્યાય કહેવાય છે. જીવ જુદાં જુદાં રૂપેા ધારણ. કરે છે તેથી તેના જુદા જુદા ભેદ કહેવાય છે. એવા ભેદો જ્ઞાનીની દૃષ્ટિએ તે। અનંત છે, પણ મુમુક્ષુ જીવાને સુલભતાથી બેધ થવાને માટે શ્રી જિનેશ્વર દેવે તેનેા મર્યાદિત સ.ખ્યામાં સમાવેશ કર્યો છે.
જીવના ભેદો :—૧. ભેદ-સર્વ જીવાનુ ચૈતન્ય લક્ષણ એક છે તેથી સગ્રહનયે એક ભેદ જીવ કહેવાય. ૨. ભેદ-સિદ્ધ અને સંસારી
૦સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે મેાહનીય કર્મની ૨૮ પ્રકૃતિમાંથી અભ— જીવાને ૨૬ પ્રકૃતિનીજ સત્તા છે. સમક્તિ મેહનીય અને મિશ્ર મેાહનીયની સત્તા નથી, એટલા માટે સમક્તિની સત્તા ન હેાવાથી કેવળજ્ઞાનની પણ સત્તા નહિ. આમ કેટલાક માને છે. તત્ત્વ કેવળી ગમ્ય.