________________
૩૭૭
પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ છે. એવા પાખંડીઓને મળવાથી આત્મકલ્યાણ શી રીતે બને? જેને પિતાને નીચ સ્વાર્થ સાધવાની જ સગાઈ છે અને ચિત્ત પણ સ્વાર્થમાં જ મશગૂલ છે તેઓ બીજાને શી રીતે તારી શકે?
દેહરો–કાનિયા ! માનતા કર, તું ચેલે હું ગર,
પિયે નાળિયેર ધર, ચાહે ડૂબ કે તર.
પાખંડી ગુરુ પોતાના ભેળા ભક્તને કહે છે કે હે કાનિયા ! મારી માનતા કર. કારણ કે તું મારો ચેલો થયો છે અને હું તારે ગુરુ છું. રૂપિયે ને નાળિયેર મારાં ચરણમાં ધરી દે, પછી ચાય તે તું ફૂબ કે મર, તેની મને પરવા નથી !! એ પ્રમાણે જેઓ કનક અને કાન્તાને સેવનારા, છકાય આરંભ કરનારા, સંસારીઓથી પણ વિશેષ ઘાતકી, લેભી ને લંપટ એવા ગુરુએ પોતે પણ ડૂબે છે અને પોતાના ચેલાઓને પણ પાતાળમાં ( નરકગતિમાં) લેતા જાય છે.
જે ગુરુ લેભી હશે તેને બીજાની ગરજ હશે જ અને તેથી ખરેખરો બંધ કે જ્ઞાન તે આપશે નહિ. તે એમ સમજશે કે જે ભક્તને વધુ કહેવાશે તે તેને બેટું લાગશે અને ફાળામાં (ખરડામાં) એાછા રૂપિયા મંડાવશે! એટલા માટે શ્રોતા લોકોને સારું સારું લાગે તેવું ઝટ ઝટ સંભળાવી મતલબ સાધી લે છે. શ્રોતાઓ ડૂબે કે તરે તેનું તેને કામ નથી !! તેને તે માત્ર રૂપિયે વગેરે હાથ કરવા સાથે જ લેવાદેવા છે ! ! એવા પાખંડી ગુરુઓને માટે નીચેનું કાવ્ય યંગ્ય છે.
સયા છોડકે સંસાર છર, છારસે વિહાર કરે,
માયાકે નિવારી, ફિર માયા દિલ ધારી હૈ ! પિછલા તે ધોયા કચ, ફિર કીચ બીચ રહે,
દોને પંથ કે, બાત બની સો બિચારી હૈ ,