________________
૩૫
પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ
૬. નરેગી શરીર ૬. “નીરોગી શરીર” પૂર્ણ તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ” એ છઠ્ઠા સાધન-વિના ધર્મક્રિયા બનવી મુશ્કેલ છે. કેઈક પૂરા ભાગ્યશાળીને જ પૂર્ણ નીરોગી શરીર સદા કાળ માટે રહે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, તે વાદી ગાવ વ૮ તાવ ધર્મ સમારે # જ્યાં લગી શરીરમાં વ્યાધિએ જેર નથી કર્યું ત્યાં લગી ધર્મ કરી લે. આપણું શરીરમાં પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હજાર, પાંચ ચોરાસી (૫૬૮૯૫૮૪) રોગો ગુપ્તપણે રહેલા છે. પુણ્ય કર્મને ઉદય છે ત્યાં સુધી તે સર્વ રોગો અંદર દબાઈ રહેલા છે. પણ જ્યારે પાપનો ઉદય થયો કે તરત તે રોગે બહાર નીકળી શૈડી વારમાં શરીરને વિનાશ કરી નાખશે. તાવ, માથાનો દુઃખાવો, પેટમાં વાયુની પીડા, વગેરે રોગ હંમેશાં રહ્યા કરે તે ધર્મકરણ શી રીતે બને?
કહ્યું છે કે, “પહેલું સુખ નીરોગી કાયા.” જે શરીર નીરોગી હોય તે તમામ કામ સારાં લાગે છે, અને દાન, જપ, તપ, ધ્યાન, સંવર, વગેરે મોક્ષકરણ સધાય છે. માટે શરીર નીરોગી મળવું ઘણું મુશ્કેલ છે.
કઈ કઈ સ્થળે છઠ્ઠા સાધન તરીકે નીરોગી શરીરને બદલે “ધનની જોગવાઈ ” પણ ગણાવેલ છે.
મરાઠી ભાષામાં કહે છે કે, “પહિલે પટેબા, મગ વિઠોબા” એટલે પ્રથમ ગુજરાનનું પૂર્વ સાધન મળે તો પછી પરમેશ્વરનું નામ યાદ આવે છે. લક્ષ્મીનો રૂડો જોગ હોય અને તેમાં સંતોષરૂપી ગુણ ભળે તે નિશ્ચિતતાથી ધર્મધ્યાન કરી શકાય છે. માટે લક્ષમીની જોગવાઈ પણ મળવી મુશ્કેલ છે.
૭. સદગુરૂ સંગ ૭. સદગુરુ સંગ–અગાઉની છ જોગવાઈ એ તે જીવને અનંતી વાર મળી છતાં કાર્યસિદ્ધિ ન થઈ, કેમ કે સાતમું સાધન “સદ્દગુરુની.