________________
૩૭૪
જૈન તત્ત્વ પ્રકાશ
ઉપરનું ફરતું પડ એમ બે પડ છે; એ બે પડની વચમાં સાંસારિક અનંત જીવો આવેલા છે. હવે એ જીવોની કાયાને શો ભરોસો કે આટલા દિવસની અંદર કાયા પડી જઈ તેની ભસ્મ થશે જ ! એમની કાયાને એક દિવસ અંત આવશે એટલી વાત તે નક્કી જ છે. - કરોડ ઉપાય કરે પણ કાળથી કઈ બચે નહિ. વળી, કાળ ગમે ત્યારે આવીને ઊભો રહે છે. તે શુભ કે અશુભ, સુખ, દુઃખ, રાજા, રંક, બાળક, યુવાન, વૃદ્ધ, વગેરેનો કંઈ પણ વિચાર કરતો નથી, વગેરે વગેરે વિચાર કરતાં લાંબી આવરદા હોવી એ મહા દુર્લભ છે અને કદી હોય છે એ મહાભાગ્યની ને પુણ્યની નિશાની છે, પણ તેમાં ધર્મકરણી કરવાને જરા પણ પ્રમાદ ન કર.
પ. પૂર્ણ ઇકિયો પ. પૂર્ણ ઇન્દ્રિ–લાંબું આયુષ્ય પણ કઈ પુણ્યના જોગથી મળી ગયું પણ તેટલાથી કંઈ આત્મકાર્ય સિદ્ધ થતું નથી. લાંબા આયુષ્યની સાથે “પાંચે ઈદ્રિય પૂરી ને નીરગી એ પાંચમું સાધન મળવું ઘણું કઠિન છે. પાંચ ઇંદ્રિયે નિરોગી મળ્યા વિના ધર્મકર્મ થઈ શકતું નથી.
શાસ્ત્રમાં કહ્યું છે કે – / વહિવા ન દા ત તાવ ઘH સમારે છે જ્યાં લગી ઇદ્રિાની નિર્બળતા નથી થઈ ત્યાં લગી ધર્મકરણી કરી લે. કાને બહેરો હોય તે ધર્મશ્રવણ કરી શકે નહિ અને ધર્મશ્રવણ વિના મોક્ષજ્ઞાન પણ ન થાય. આંધળા માણસને પણ ધર્મશ્રવણ વિના મેક્ષજ્ઞાન ન થાય. આંધળો માણસ ઘર્મશ્રવણ કરે પણ આંખે વિના જીવોની દયા (જાતના) શી રીતે પાળી શકે ? માટે પંચા ઇંદ્રિયે નીરોગી મળવી મહા મુશ્કેલ છે. પડતી નથી. વળી કેટલાકને પોતે જન્મ, જરા અને મરણનાં દુઃખો ભગવતાં જુએ છે છતાં ત્રાસ થતું નથી કે હું પણ મરી જવાનો છું, માટે શુભ ધર્મકર્મ સાધી લઉં ! ! નિશ્ચય એ સત્ય છે કે મેહથી ભરેલું પ્રમાદરૂપી દારૂને. પાલે પીને જગત ઉન્મત્ત (ગાંડુ) બની ગયું છે.