________________
પ્રકરણ ૧ લુ : ધર્મની પ્રાપ્તિ
એમ કહી માખાપની આજ્ઞા લીધા સિવાય, ખાધ્મચ્ચાંને રાતાં મૂકી, ભૂખ, તરસ, ટાઢ, તાપ, અંધારુ,વગેરે કશાની દરકાર રાખ્યા વગર ટાઈમ પહેલાં ત્યાં પહોંચે. મહા પાપથી કમાયેલા પૈસેા વાપરીને ટિકિટ લે, નીચ જાતિવાળાના ધક્કા ખાતા અંદર જાય, અંદર બેસવાની જગા ન મળે તેા આંખા ચાળી, પાણી છાંટી પરાણે જાગૃત રહે ! જાણે કેમ આપના ગરાસ હાથ કરવા હાય ! પેશાબ અટકવાથી અને ટાઈમ પ્રમાણે ઊંઘ ન લેતાં ઉજાગરા કરવાથી અનેક રાગ ભાગવવા પડે છે વળી એ નાટકમાં કૃષ્ણ, રુક્મણિ, ઈત્યાઢિ ઉત્તમ પુરુષો અને સતીએની સામે કુદૃષ્ટિથી જુએ, કુચેષ્ટા કરે. તે કાઇ માણુસ પ્રેક્ષકની માબહેનનાં રૂપે અનાવી નાટકશાળામાં નાચે તે પ્રેક્ષકને કેટલું ખરાબ લાગે ?
૩૮૩
અરે અજ્ઞાનીએ ! જરા વિચાર તે કરા કે જેને તમે પરમેશ્વરરૂપે, સંતરૂપે અને સતીરૂપે માને છે. એનું નાટક તમે નાચી કૂદીને જુએ છે ! કંઇ લજ્જા નથી આવતી ! જેની પૂજાભક્તિ, સ્મરણાદિથી તમે દુનિયામાં સુખ ભેગવા છે! એને જ તમે ઊંચે આસન પર બેસીને દાન પુણ્ય કરેા છે ? કઇ શરમ આવે છે કે નહિ ! એવા અધમી, મહાપાતકી નાટકચેટક, ભાંડ ભવાયાના ખેલમાં દોડયા દોડયા જામે છે અને ધર્મશાસ્ત્ર શ્રવણ કરવામાં લજજા આણેા છે અને બહાનાં બતાવે છે ! મહાપાપીના નસીખમાં ઉત્તમ ધર્મ શી રીતે આવે ?
વળી, કેટલાક કહે છે કે અમારાથી ધર્મકરણી અને નહિ. તેથી સાંભળવાથી શેા લાભ ? એવાને માટે એના જવાબ એ છે કે, ભાઇ! જે સાંભળશે તે અવશ્ય એક દિવસ કરશે. જેમ કેઇએ સાંભળ્યું કે, ફૂલાણા મકાનમાં ભૂત રહે છે, તેા તે મકાનમાં તેનુ ચાલશે ત્યાં લગી તે જશે નહિ. કદી જવાની જરૂર પડી તેા પણુ મનમાં ડરશે કે અહી ભૂત થાય છે; રખેને મને કઈ હરકત કરે. ત્યાં એક પહેારનું કામ હશે તો એક ઘડીની અંદર તે કામ પૂરું કરી તે મકાનમાંથી તરત નીકળી જશે. એ મકાનની અંદર રહેશે ત્યાં લગી ખીક ખની રહેશે. એ પ્રમાણે શાસ્ત્ર શ્રવણુ કરવા આવનાર એમ