________________
પ્રકરણ ૫ મું: સાધુજી
૩૩૭
૫ પ્રકારના અવંદનીય સાધુ (૧) “પાસસ્થા” (૨) “ઉસન” (૩) “કુશીલિયા (૪) “સંસત્તા” (૫) “અપછંદ”. હવે તેનું વર્ણન કરે છે.
૧. પ ત્થા —એના બે ભેદ છે. (૧) “સર્વત્રત પાસસ્થા” તે જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી તદ્દન બ્રણ હોય, બહુરૂપી ભાંડભવાયાની પેઠે માત્ર વેશધારી જ હોય. (૨) “દેશવ્રત પાસસ્થા” તે છ— દોષવાળો આહાર લે અને લેચ કરે નહિ.
૨“ઉસના ”—એના બે ભેદ છે. (૧) “સર્વ ઉસના–તે સાધુને માટે નપજાવેલા પાટ, સ્થાનક, વગેરે ભેગવે, (૨) “દેશ ઉન્ના – તે બે વખત પડિલેહણ, પડિકમણું, ગોચરી ન કરે, સ્થાનક છડી ઘરઘર ફરતે ફરે અને અગ્ય સ્થળે અથવા ગૃહસ્થને ઘેર વિના કારણે બેસે.
૩. “કુશીલિયા” –તેના ત્રણ ભેદ છે. (૧) “નાણકશીલિયા તે રાનના આઠ અતિચાર દેવ લગાડે, (૨) દંસણ કુશીલિયા તે દર્શનના આઠ અતિચાર દેશે લગાડે. (૩) “ચારિત્ર કુશીલિયા” તે ચારિત્રના આડ અતિચાર દે લગાડે (એ ચોવીસ પ્રકારના અતિસારદોષોનું વર્ણન ત્રીજા પ્રકરણમાં પંચાચારના વિષયમાં વિસ્તારથી આવી, ગયું છે.
વળી, કુશલિયા ૭ કર્મ કરે છે. (૧) “કૌતુક કમ — ઔષધ ઉપચાર વગેરે કરે. અખંડ સૌભાગ્ય રહેવા સ્ત્રીઓને નાનાદિક ક્રિયા કરાવે (૨) “ભૂતકમ'-ભૂત, પલિતના તથા વાયુ વગેરેના મંત્ર, તંત્ર, જંત્ર કરે અને દોરા કરી આપે, (૩) “પ્રશ્નકર્મ –રમણ વિવા, શકુનાવલી વિદા, વગેરેના ચોગ જણાવી પ્રશ્નોના ઉત્તર અને લાભ હાનિ બતાવે, (૪) “ નિમિત્ત કર્મ-જ્યોતિષની રીતે નિમિત્ત ભાખે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાનની હકીકત જણાવે. (૫) “આજીવિકા કર્મ'...એના સાત ભેદ છે. પિતાની જાતિ જણાવીને, કુળ જણાવીને, શિલ્પકળા જણાવીને, ધંધે જણાવીને, વેપાર જણાવીને, ગુણો જણાવીને અને સૂત્રજ્ઞાન, જણાવીને, પિતાને નિર્વાહ કરે. (૬) “કલ્ક કુરૂક કર્મ”—માયા કપટ કરે
૨૨.