________________
જૈન તત્ત્વ પ્રકાશ
‘કલ્પવૃક્ષ’, ‘ચિત્રવેલી', વગેરેની ઉપમા અપાય છે એટલે એ ઉત્તમ પદાર્થા જેની પાસે હાય તેની સર્વે મનકામના પૂર્ણ થાય તેમ સાધુ ભવ્ય જીવાને જ્ઞાનાદિ ઉત્તમ ગુણા આપી તેના મનોરથ સિદ્ધ કરે.
A
૩૫૦
જેમ છિદ્ર વગરનું વહાણ પાતે તરે છે અને બીજાને પણ તારીને પાર ઉતારે છે તેમ સાધુ કનક કામિનીરૂપી છિદ્રોથી રહિત છે તેથી પોતાનાં આશ્રિતજનેને સંસાર સમુદ્રથી પાર ઉતારે છે, જેમ ફળ આવેલા ઝાડને કોઇ પથરો મારે તેા પણ તે ઝાડ પથરા મારનારને ફળ આપે છે, તેમ સાધુને! કોઇ અપકાર કરે તે તેવા અપકારીએ ઉપર પણ સાધુ ઉપકાર વરસાવે છે વગેરે અનેક ઉપમાએ સાધુ મુનિરાજને અપાય છે. એવા અનેક શુભ ઉપમાયુક્ત, આત્માથી, લુખવતી (ઉદાસી ભાવવાળા અથવા નિષ્કામવતી), મહાપંડિત, શેર, વીર, ધીર, શમ, દમ, યમ, નિયમ, ઉપશમવત, અનેક પ્રકારનાં તપના કરનાર, અનેક આસનના સાધનાર, સ`સાર તરફ પીઠ દઇ મેાક્ષ માર્ગને જ નજર સામે રાખનાર, સર્વે જીવેાના હિતાથી, અનેકાનેક ઉત્તમ ગુણુના ધરનાર, શ્રી સાધુ મુનિરાજને મારી ત્રણે કાળ, ત્રણે કરણથી શુદ્ધ વંદના નમસ્કાર હો.
ઉપસંહાર
॥ નમો અરિહ'તાણું ॥ નમે
૫ નમે। ઉવજ્ઝાયાણં ! તમે
(નમસ્કાર) મહામંત્ર :
સિદ્ધાણં || નમા આયરિયાણં લાએ સવ્વસાહુણું ! ઈતિ નવકાર
એ પંચ પરમેષ્ઠી પદ્મમાં શ્રી અરિહંત-તીથંકરના ૧૨ ગુણુ,
શ્રી સિદ્ધના ૮ ગુણ, શ્રી આચાર્યના ૩૬ ગુણ, શ્રી ઉપાધ્યાયના ૨૫ ગુણ, અને શ્રી સાધુના ૨૭ ગુણુ એ પ્રમાણે સર્વે ગુણા મળી ૧૦૮ થાય છે. તેથી જ માળાના પારા (મણુકા) પણ ૧૦૮ રાખ્યા છે. આ સઘળા ગુણાનું વર્ણન પૂર્વોક્ત પાંચ પ્રકરણમાં અલગ અલગ કહેવાઈ ગયું છે.
જેવી રીતે વેદાન્તી, શૈવ, વૈષ્ણવ, આદિ સ’પ્રદાયામાં ગાયત્રી મંત્ર અને ઇસ્લામ ધર્મીમાં કલમા’માનનીય છે, તેવી રીતે ખલ્કે,