________________
પ્રકરણ ૧લું : ધર્મની પ્રાપ્તિ
१७ પાંચ ભરત ને પાંચ ઈરવત એ દસ ક્ષેત્રમાંના એકેક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. બત્રીસ હજાર દેશમાંથી પણ ધર્મકર્મ કરવાના તે માત્ર સાડી પચીસ આર્ય દેશ જ છે. સાડીપચીસ આર્ય દેશનાં નામે*. તેનું મુખ્ય શહેર અને ગામની સંખ્યા કહે છે.
(૧) “મગધ દેશ—એની રાજધાની રાજગૃહી નગરી છે અને એ દેશમાં એક કેડ છાસઠ લાખ ગામ છે.
(૨) “અંગ દેશ–ચંપાનગરી અને પચાસ લાખ ગામે. (૩) “વંગ દેશ—તામ્રલિપ્તી નગરી અને એંશી હજાર ગામે છે. (૪) “કલિંગ દેશ—કંચનપુર નગર અને અઢાર હજાર ગામે છે.
(૫) કાશી દેશ–વારાણસી નગરી અને એક લાખ પંચાણું હજાર ગામે છે.
(૬) “કેશલ દેશ—શાકેતપુર નગર અને નવ હજાર ગામ છે. (૭) “કુરુદેશ–ગજપુરનગર, પંચાવન હજાર ગામ. (૮) “કુશાવર્તદેશસૌરીપુર નગર, છાસઠ હજાર ગામ.
(૯) “પંચાળ દેશ—કપિલપુરનગર અને ત્રણ લાખ ને વ્યાસી હજાર ગામે છે.
(૧૦) જંગલ દેશ-અહિ છત્રા નગરી, અઠ્ઠાવીસ હજાર ગામે. ૪ કલેક–પ્રાણમુદ્રાનુ વૈ પૂર્વાર્ માતમુરતુ પશ્ચિાત્ |
તો રેવાતાં જોરાવર્ત વિદુ યુવા: પરચા મનસ્મૃતિ અર્થ-ઉત્તરમાં હિમાલય પર્વત, દક્ષિણમાં વિંધ્યાચળ પર્વત અને પૂર્વ
પશ્ચિમે સમુદો એની વચ્ચે આર્ય ભૂમિની હદ છે. કલેક-સાવતી રવ નોર્થતY IP तदेव निर्मितं देशमार्यावर्ते प्रवक्ष्यते ॥
મનુસ્મૃતિઃ શ્લેક ૧૭ અધ્યાય ૨. અર્થ–સરસ્વતી નદીની પશ્ચિમે, અટક નદીની પૂર્વમાં, હિમાલયની દક્ષિણમાં
રામેશ્વરની ઉત્તરે એ ચારે દિશાની વચ્ચે જેટલે દેશ છે તે આર્યાવર્ત કહેવાય છે.