________________
પ્રકરણ પહેલુ ધર્મની પ્રાપ્તિ
ગાથા-૮દમતિ વિના મોળે, રમતિ પુigat
लभन्ति पुत्तमित्तं च, अगो धम्मो न लब्भइ ॥ આ જગતમાં તમામ જીવોને એકાંત સુખની અભિલાષા છે, તે અભિલાષા પૂર્ણ કરનાર આ વિશ્વમાં જે કોઈ પણ પદાર્થ હોય તે એક માત્ર ધર્મ છે. કેમકે જે કઈ બીજે પદાર્થ એકાંત સુખની અભિલાષા પૂર્ણ કરનાર હોત તો કઈ પ્રાણી આજ સુધી દુખી રહેત નહિ. હાલ જે ભવ છે તેની પહેલાંના ભાવોમાં દરેક પ્રાણીઓ દેવતાના તથા મનુષ્યના અનેક અને અનંત ભ કરીને પાંચે ઈન્દ્રિયેના ભોગવિલાસ ભોગવ્યા, દેવતાઓના રત્નજડિત મહેલ, દિવ્ય વસ્ત્રાભૂષણે, વગેરે સંપત્તિ અનંતી વાર મળી. પુત્ર, મિત્ર અને સ્વજનથી સુખ મળતું હોત તો તે પણ અનંતી વાર મળ્યું, છતાં એકાંત સુખની પ્રાપ્તિ થઈ નહિ. એ એકાંત સુખની (જે સુખ તે હમેશાં સુખ જ રહે છે, દુઃખમાં ફેરવાઈ જતું નથી તેની) પ્રાપ્તિ તે માત્ર ધર્મનું શરણ ગ્રહણ કરવાથી થાય છે. એવો મહા ઉત્તમ ધર્મ મેળવવા દુષ્કર છે.
કહ્યું છે કે– न सा जोइ न सा जोणी, न तं कुलं न तं ठाणं ॥ न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥
અર્થ–આ જગતમાં એવી કઈ જાતિ, નિ, કુળ કે સ્થાન નથી કે જ્યાં આ જીવ જન્મે ન હોય, સારાંશ કે, સવ જાતિ, સવ યોનિ, સર્વે કુળ અને રથાનમાં આ પ્રમાણે જીવ અનંતી વાર ઉત્પન્ન થયો છે અને મરણ પામ્યો છે. આ જગતમાં જેટલા જીવો છે