________________
ॐ नमः सिद्धेभ्यः
દ્વિતીય ખંડ
droid not did not arranged
પ્રવેશિકા
ઉત્તરા ગાથા
अत्यधम्मगई तच्च', अनुसिठि सुणेह मे ॥
આ જૈન તત્ત્વ પ્રકાશ નામના ગ્રંથના પ્રારંભમાં જે ગાથા લખી છે, તેના પૂર્વના વિસ્તારક, માંગલિક નિમિત્તે શ્રી પંચ પરમેષ્ઠી પદને ગુડ્ડાનુવાદયુક્ત વંદના નમસ્કાર કરવામાં પ્રથમ ખંડ પૂ થયા. તેમાં શ્રી અરિહંત દેવ એટલે તીથ કર પ્રભુ, સિદ્ધ ભગવાન, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી અને શ્રી સાધુજી એ પંચ પરમેષ્ઠીના ગુણેશનુ સવિસ્તૃત કથન પ્રથમ ખંડમાં કરવામાં આવ્યુ છે. હવે એ ગામના ઉત્તરા પદનું વર્ણન આ બીજા ખંડમાં આપવામાં આવ્યું છે.
આત્માને ઈચ્છિત અથ સિદ્ધ થાય એટલે જન્મ, જરા અને મરણરૂપી મહાદુઃખેના નાશ થઈ, અનંત, અક્ષય, અગાધ એવાં મેાક્ષનાં સુખાની પ્રાપ્તિ કરે એવા, યતથ્ય સત્ય એવા, ઉત્તમ સુખના અથી એ એટલે મુમુક્ષુઓને ઘણુ કરવા યેય શ્રુત અને ચરિત્ર ધર્મ જે. મે' ગુરુ મહારાજશ્રીની કૃપાથી અણ્ય છે તેના ઉપદેશ અન્ય ભવ્ય જીવાને કરવા અને એ રીતે મારી જ્ઞાનકાનરૂપી ફરજ બરોબર જાવવા, આખીા ખંડમાં (૧) ‘ધર્મની પ્રાપ્તિ’(૨) ‘સૂત્ર ધર્મ” (૩) ‘મિથ્યાત્વ’(૪) ‘સમ્યક્ત્વ' (૫) ‘સાગારી ધર્મ” અને, (૬) ‘અતિમ શુદ્ધિ’ એવાં છ પ્રકરણા ગઢવી વર્ણન કર્યું છે.
na
હે ભવ્ય જવા ! હું સભ્ય જને ! એ ઉત્તમ ધર્મને નિજ આત્માનું હિત કરનાર સમજી, સારી રીતે મન, વચન અને કાયા એ ત્રણ યેગને