________________
પ્રકરણ ૫ મું : સાધુજી
૩૪૯૨૪. “ખિલ્લી ઇવ’–જેમ ખીલી પર હથોડી મારતાં તે એકસરખી દિશામાં પ્રવેશ કરે છે તેમ સાધુ સદા એકાંત મેક્ષ હેતુ તરફ નજર રાખી પ્રવર્તે છે.
૨૫. “સૂન્ય ગેહ ઈવ'—જેમ ગૃહસ્થ ખંડેર જેવાં સૂનાં ઘરની સારસંભાળ કરે નહિ તેમ સાધુ શરીરરૂપી ઘરની સંભાળ કરે નહિ.
૨૯. “ઇવ’-જેમ સમુદ્રમાં ગોથાં ખાતા પ્રાણીનો દ્વીપ (બે) આધારભૂત છે તેમ સંસાર-સાગરરૂપી પાણીમાં પડેલા ત્રણસ્થાવર, વગેરે સર્વે ને સાધુ આધારભૂત એટલે અનાથના નાથ છે.
ર૭. “શસ્ત્રધાર વ—જેમ કરવાની ધાર એક જ દિશામાં , વહેરતી આગળ વધે છે તેમ સાધુ કર્મ શત્રુનું નિકંદન કાઢતા એકાંત આત્મકલ્યાણના માર્ગમાં ચાલે છે.
૨૮. “સ ઈવ'—જેમ સર્ષ કાંટા વગેરેથી ડરીને ચાલે તેમ, સાધુ કર્મબંધનના હેતુથી ડરીને ચાલે.
૨૦. “સકુન વિ’–જેમ પક્ષી કંઈ પણ આહાર રાતવાસી, ન રાખે તેમ સાધુ ચારે અહાર રાત્રે પાસે ન રાખે.
૩૦. “પ્રિય વિજેમ હરણ નિત્ય નવાં નવાં સ્થાન ભેગવે, શંકાને ઠેકાણે વિશ્વાસ ન કરે, તે પ્રમાણે સાધુ ઉગ્ર વિહારી રહે છે, અને શંકાને કે દોષ લાગવાને સ્થળે જરા પણ વિશ્વાસ ન કરે.
૩૧. કટ ઈવ_જેમ લાકડું કાપનારને અને પૂજનારને બંનેને સમ જાણે તેમ સાધુ શત્રુ અને મિત્રને સમ જાણે.
૩૨. “સ્ફટિક યણ ઈવ-જેમ સ્ફટિક રત્ન બહારથી અને . અંદરથી એકસરખું નિર્મળ છે તેમ સાધુ બાહ્યાભ્યતર સરખી વૃત્તિવાળા હોય છે, અને કપટકિયા જરા પણ હોતી નથી.
એવી એવી અનેક ઉત્તમ પદાર્થોની ઉપમા સાધુ મુનિરાજને . આપવામાં આવે છે. જેમકે “પારસમણિ', “ચિંતામણિ, “કામકુંભ,