________________
પ્રકરણ ૫ મું : સાધુજી
૧૩, ‘ભાર’ડ ઈવ’-ભાર'ડપ'ખીને એ મુખ ને ત્રણ પગ હાય છે. તે પખી સા આકાશમાં જ રહ્યા કરે છે. ફક્ત આદ્ગાર લેા ટાણે પૃથ્વી પર આવે છે ત્યારે પાંખા પહેાળી કરી બેસે છે. એક મુખથી ચારે તરફ જોયા કરે છે કે કેઈ તરફથી મને કંઇ પણ દુઃખ ન થાય અને બીજા માઢેથી આહાર કરે છે. જરા ખડખડાટ થાય કે શકા પડે . તા તરત જ ઊડી જાય છે. તેવી રીતે, સાધુ સદા સયમમાં જ પેાતાના સ્થાનમાં રહે. ફક્ત આહાર વગેરે સંયમના નિર્વાહના કામ પ્રસંગે - ગૃહસ્થને ઘેર જાય, ત્યારે દ્રવ્ય દૃષ્ટિ (ચર્મચક્ષુ) તે! બહારની તરફ રાખે, અને અંતર દૃષ્ટિથી અવલેાકન કર્યાં કરે કે મને કઈ પ્રકારના દોષ લાગી ન જાય. જો જરા પણ દોષ લાગવા જેવું દેખે અગર શકા પડે તા તત્ક્ષણ ત્યાંથી ચાલ્યા જાય.
૩૪૭
૧૪. ‘મંદર ઈવ’—જેમ મેરુ પર્યંત પવનથી કંપે નહિ તેમ સાધુ પિરષહુ- ઉપસર્ગ વગેરે આવે તે સંયમથી ચલાયમાન ન થાય. પાણી સદા નિર્મળ રહે
૧૫. ‘તેય ઇવ’-જેમ શરદ ઋતુનુ તેમ સાધુનું હૃદય સદા નિર્માળ રહે.
૧૬. ‘ખંગીડુત્થી વિ’–જેમ ગેંડા નામના પશુને એક જ દાંત હાય છે અને તે સૌના પરાજય કરી શકે છે, તેમ સાધુ એક નિશ્ચય પર સ્થિર રહી, આઠ ક રૂપ સર્વ શત્રુએના પરાજય
કરે છે.
૧૭. ‘ગધહુથી ઇવ’-જેમ ગંધહસ્તીને સંગ્રામમાં જેમ જેમ ભાલાના ઘા વાગે તેમ તેમ વિશેષ શૂરા અની શત્રુઓને પરાજય કરે છે તેમ સાધુ, જેમ જેમ પરિષહ વગેરે આવી પડે તેમ તેમ વિશેષ ખળ, વીર્ય ફારવી શૂરા ખની કર્મ શત્રુના પરાજય કરે. ૧૮. ‘વૃષભ ઈવ' જેમ મારવાડ દેશના ધારી બળદ ઉપાડેલા ભાર પ્રાણ જાય તે પણ વચમાં પડતા મેલે નહિ પણ ઠંડ પહોંચાડે તેમ સાધુ પાંચ મહાવ્રતરૂપી મહાન ભાર પ્રાણાંત કષ્ટ સહન કરીને વચમાં મૂકી ન દેતાં સહીસલામત હૈ પાર પહાંચાડે.