________________
જૈન તત્ત્વ પ્રકાશ
પતને વાયુ ડોલાવી શકતા નથી તેમ સાધુ ઉપસર્ગાં, પરિષહેા પડે છતાં, કંપાયમાન ન થાય, અડગ રહે. ૩. જેમ પર્યંત સ જીવેાને આધારભૂત (ઘાસ, લાકડાં, પથ્થર, માટી, ફળ, વગેરેથી અનેકની ઉપવિકા ચલાવનાર) છે, તેમ સાધુ છકાયના જીવેાના રક્ષક-આધારભૂત છે. ૪. જેમ પતમાંથી નદીએ! વગેરે નીકળે છે તેમ સાધુમાંથી જ્ઞાન વગેરે ગુણે! પ્રગટે છે. પ. જેમ મેરુપર્યંત સવ પતેામાં ઊંચા છે તેમ સાધુ સર્વે જવામાં ઉચ્ચ ગુણેના ધારક હોય છે. ૬. જેમ કેટલાક પ°તા રત્નમય છે, તેમ સાધુ ત્રણ રત્ન (જ્ઞાન-દન-ચારિત્ર)ના આરાધક છે. છ. જેમ પર્યંત મેખલાથી શેાભે છે તેમ સાધુ શિષ્યા તથા શ્રાવકોથી શાભે છે.
૩૪૦
૩. જલણું ”-સાધુ
અગ્નિ જેવા છે. ૧. જેમ અગ્નિમાં. લાકડાં, ખડ, વગેરે ઇંધણ નાંખવાથી તૃપ્તિ પામે નહિ તેમ સાધુ જ્ઞાનાદિ ગુણાથી તૃપ્તિ ન પામે. ૨. જેમ અગ્નિ પેાતાના તેજ વડે દીપે છે તેમ સાધુ તપ, સયમ વગેરે ઋદ્ધિ વડે દીપે છે. ૩. જેમ અગ્નિ કચરાને બાળી નાંખે છે તેમ સાધુ કર્મરૂપી કચરાને તપ વડે માળી નાંખે છે. ૪ જેમ અગ્નિ અધકારનો નાશ કરી પ્રકાશ કરે છે તેમ સાધુ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરી ધર્મના ઉદ્યોત કરે છે. પ. જેમ અગ્નિ સુવર્ણ, ચાંદી, વગેરે ધાતુને શેખીને નિર્મળ કરે છે તેમ સાધુ ભવ્ય જીવેાને વ્યાખ્યાન, વાણી, વગેરેથી મિથ્યાત્વરૂપી મળથી રહિત કરે. ૬. જેમ અગ્નિ ધાતુ અને માટીને જુદાં પાડી આપે છે તેમ સાધુ જીવ અને કમને જુદાં પાડે છે. છ. જેમ અગ્નિ માટીનાં કાચાં ઠામને પકાવીને પાક કરે છે તેમ સાધુ કાચા શિષ્યેને અને શ્રાવકને ઉપદેશ આપી ધમાં પાકાં–દૃઢ કરે.
66
,
૪. “સાગર ’–સાધુ સમુદ્ર જેવા છે. ૧. સાગરની પેઠે સદા ગભીર રહે. ૨. જેમ સમુદ્ર માતી, પરવાળાં, વગેરે રત્નાની ખાણ છે અને તેથી રત્નાકર કહેવાય છે તેમ સાધુ જ્ઞાનાદિ રત્નાની ખાણ છે. ૩. જેમ સમુદ્ર મર્યાદા છેડે નહિ તેમ સાધુ શ્રી તીથ કર મહારાજની આજ્ઞાની મર્યાદા ઓળંગે નહિ. ૪. જેમ સમુદ્રમાં તમામ નદીએ