________________
૩૪૨
જૈન તત્ત્વપ્રકાશ
મળતાં ખુશી ન થાય, ૬. જેમ વૃક્ષ પોતાનાં ફળ, પત્ર, ફૂલ, વગેરે બીજાને આપીને બદલે લેવાનું છે નહિ. તેમ સાધુ જ્ઞાનાદિ ગુણ દઈને કે ઉપદેશ આપીને બદલે લેવાનું ઈછે નહિ ૭. જેમ વૃક્ષ તાપ, ટાઇ, પવન, દુષ્કાળ, વગેરેની અસસ્થી સુકાઈ જાય છતાં પોતાનું સ્થાન છે કે નહિ, તેમ સાધુ પણ પ્રાણાંત કષ્ટ પ્રાપ્ત થાય તે પણ ચારિત્રાદિ ધર્મને નાશ થવા ન દે, ડગે નહિ, પણ સ્થિર રહે.
૭. “ભ્રમર” સાધુ ભમરા જેવા છે. ૧. જેમ ભમર ફૂલમાંથી રસ ગ્રહણ કરે છતાં ફૂલને પીડા ન ઉપજાવે, તેમ સાધુ આહારપાણી વગેરે લેવા છતાં દાતારને જરા પણ દુઃખ ન ઉપજાવે. ૨. જેમ ભમરે ફૂલને મકરંદ (રસ) ગ્રહણ કરે છતાં કઈને અટકાવ ન કરે. તેમ સાધુ ગૃહસ્થને ત્યાંથી આહારદિક વહેરે છતાં કેઈને અંતરાય ના પાડે, ૩. જેમ ભમરે અનેક ફૂલેમાં પરિભ્રમણ કરી પિતાને નિર્વાહ. ચલાવે તેમ સાધુ અનેક ગામમાં પરિભ્રમણ કરી, અનેક ઘરો ફરી આહારાદિ મેળવી શરીરનું પિષણ કરું. ૪. જેમ ભમરો ઘણો રસ મળવા છતાં સંગ્રહ ન કરે તેમ સાધુ આહારદિને સંગ્રહ ન કરે. ૫. જેમ ભમરો વગર બેલાબે ફૂલેમાં ઓચિંતે ભમે છે, તેમ સાધુ પણ ભિક્ષા નિમિત્તે ગૃહસ્થના બોલાવ્યા વિના એચિંતા જાય છે. ૬. જેમ ભ્રમરને પ્રેમ કમળ ઉપર વધારે હોય છે તેમ સાધુનો નિર્દોષ આહાર પર તથા ચારિત્ર ધર્મ પર અધિક પ્રેમ હોય છે. ૭. જેમ ભમરા માટે વાડી, બગીચા, વગેરે બનાવ્યા નથી, તેમ ગૃહસ્થા તરફથી જે આહાર વગેરે સાધુને માટે ન નીપજાવ્યું હોય તે જ સાધુને કામ આવે છે.
૮, “મિય’–સાધુ મૃગતુલ્ય છે. ૧. જેમ મૃગ સિંડથી ડરે છે તેમ સાધુ પાપથી ડરે છે. ૨. જે ઘાસ ઉપર થઈને સિંહ ચાલ્યા હોય તે ધાસ હરણ ખાય નહિ, તેમ જે આહાર દોષિત થયે હોય, તે સાધુ કદી પણ ભેગવે નહિ. ૩. જેમ મૃગ સિંહના ડરથી એક સ્થળે રહે નહિ, તેમ સાધુ પ્રતિબંધથી ડરે, અને મર્યાદા ઉલ્લંઘી એક સ્થાનમાં ન રહે. ૪ જેમ મૃગને રોગ થાય તે પણ તે એડ કરે