________________
પ્રકરણ ૫ મું : સાધુજી
આવીને મળે છે તેમ સાધુમાં ઉત્પાતિયા વગેરે ચારે બુદ્ધિ હાય છે. પ. જેમ સમુદ્ર મચ્છ, મગર, વગેરેનાં તફાનોથી ક્ષેાભ પામે નદ્ધિ તેમ સાધુ પરિગ્રહથી, પાખડીઓથી ક્ષેાભ પામે નહિ. ૬. જેમ સમુદ્ર બ્લકે નહિ તેમ સાધુ છલકે નહિ. ૭. સમુદ્રના પાણીની પેઠે સાધુનું હૃદય સદા નિ`ળ રહે.
૩૪૧
પ. “ નહતલ ”-સાધુ આાકાશ જેવા છે. ૧. આકાશની પેઠે સાધુનું મન સદા નિર્મળ રહે. ર. જેમ આકાશ ાંભલા, ભીંત, વગેરેના આધાર રહિત રહેલ છે, તેમ સાધુ ગૃહસ્થીએ વગેરેના આશ્રમ કે નેત્રા રતિ વિચરે છે. ૩. જેમ આકાશમાં સર્વ પદાર્થોં સમાય છે તેથી તે સર્વ પદાર્થાને રહેવાના પાત્રરૂપે છે, તેમ સાધુ જ્ઞાનાદિ સર્વ ગુણાનું પાત્ર છે. ૪. જેમ આકાશ ટાઢ, તાપ, વગેરેથી કરમાય નહિ તેમ સાધુ અપમાન, નિંદા, વગેરે થાય તે પણ ઉદાસ ન અને. પ. જેમ આકાશ વરસાદ વગેરેના યાગથી પ્રફુલ્લિત ન અને તેમ સાધુ સત્કાર, વંદના, માન પામતાં ખુશી થાય નહિ. ૬. જેમ આકાશ શસ્ત્ર વગેરેથી છેદનભેદન ન પામે તેમ સાધુના ચારિત્ર વગેરે ગુણેાના કેાઈ નાશ કરી શકે નહિ, છ. જેમ આકાશ અનત છે તેમ સાધુના પાંચ આચાર વગેરે ગુણા પણ અનંત છે.
૬. “તગણું”-સાધુ વૃક્ષ (ઝાડ) જેવા છે. ૧. જેમ વૃક્ષ ટાઢ, તાપ વગેરે દુઃખે! સહન કરીને માણુસ, પશુ, ૫'ખી, વગેરે આશ્રિતાને શીતલ છાયા વગેરે સુખ આપે છે તેમ સાધુ પણ અનેક ઉપસર્ગ –પરિસડુ સહન કરીને છ કાયના જીવાને સોધ વગેરે આપી આશ્રયભૂત ને સુખદાતા થાય છે. ર. જેમ વૃક્ષની સેવાથી ફળની પ્રાપ્તિ થાય છે તેમ સાધુની સેવાથી દસ ગુણની પ્રાપ્તિ થાય છે. ૩. જેમ વૃક્ષ મુસાફરોને-વટેમાર્ગુ એને વિશ્રામદાતા છે તેમ સાધુ, પણ ચાર ગતિમાં ભટકતા જીત્રાના આધારભૂત છે. ૪. જેમ ઝાડને કુહાડાથી કાપવામાં આવે છતાં ગુસ્સે થાય નહિ તેમ સાધુ પણ ઉપસગ આપનાર કે નિંદા કરનાર વગેરે પર ક્રોધ કરે નિડુ. પ. જેમ ઝાડને કોઈ સુખડ, કુ, કેસર ચેપડે તે આનંદ ન પામે તેમ સાધુ સત્કાર-સન્માન