________________
પ્રકરણ ૫ મું : સાધુજી
૩૪૩ નહિ તેમ સાધુ પણ પાપકારી તેમ જ સચિત્ત ઔષધ કરે નહિ. ૫. જેમ રોદિને કારણે મૃગ એક સ્થાનમાં રહે તેમ રોગ, વૃદ્ધપણું, વગેરે કારણોથી સાધુ એક સ્થળમાં રહે. ૬. જેમ મૃગ રોગાદિ કાર
માં સ્વજનેની સહાય ઈચ્છે નહિ તેમ સાધુ પણ રોગ પરિષહ, ઉપસર્ગ થાય ત્યારે ગૃહસ્થનું તેમ જ સ્વજનેનું શરણ ઈચ્છે નહિ. ૭. જેમ મૃગ નીરોગી થતાં તે સ્થાન છેડી અન્ય સ્થાને વિચરે તેમ સાધુ પણ કારણમુક્ત થતાં ગ્રામાનુગ્રામ વિહાર કરે.
૯. ધરણી”—સાધુ પૃથ્વીતુલ્ય છે. ૧. જેમ પૃથ્વી ટાઢ, તાપ, છેદન, ભેદન, વગેરે દુઃખ સમભાવથી સહન કરે છે, તેમ સાધુ પણ સમભાવથી પરિવહ, ઉપસર્ગ, વગેરે સહે છે. ૨. જેમ પૃથ્વી ધનધાન્ય વગેરેથી ભરપૂર છે તેમ સાધુ સંવેગ, શમ, દમ, વગેરે ગુણોથી ભરેલા છે. ૩. જેમ પૃથ્વી તમામ બીજ વગેરેની ઉત્પત્તિનું કારણ છે તેમ સાધુ, સર્વ સુખદાતા ધર્મબીજની ઉત્પત્તિનું કારણ છે. ૪. જેમ પૃથ્વી પોતાના શરીરની સંભાળ કરે નહિ તેમ સાધુ પિતાના દેહની મમત્વભાવથી સારસંભાળ કરે નહિ. પ. જેમ પૃથ્વીને કઈ છેદે, ભેદે, મળમૂત્ર કરે તે પણ કોઈની પાસે રાવ-ફરિયાદ ન કરે તેમ સાધુને કઈ મારે, પછાડે, અપમાન કરે તે પણ ગૃહસ્થને જણાવે નહિ. ૬. જેમ પૃથ્વી અન્ય સંજોગેથી ઉત્પન્ન થયેલા કાદવને નાશ કરે છે તેમ સાધુ, રાગ દ્વેષ, કલેશ, વગેરે કાદવને નાશ કરે છે. ૭. જેમ પૃથ્વી સર્વે પ્રાણી, ભૂત, વગેરેના આધારરૂપ છે તેમ સાધુ પણ આચાર્ય – ઉપાધ્યાય, શિષ્ય, શ્રાવક, વગેરેના આધારરૂપે છે.
૧૦. “જલસૃહ–સાધુ કમળના ફૂલ તુલ્ય છે. ૧. જેમ કમળનું ફૂલ કાદવમાંથી ઉત્પન્ન થયું, પાણીના સંજોગણી વધ્યું, છતાં તેમાં ફરી વાર લેપાય નહિ, તેમ સાધુ ગૃહસ્થને ત્યાં ઊપજ્યા, ગૃહસ્થને ત્યાં ભેગ ભેગવી મેટા થયા, છતાં તે જ કામગમાં લેવાય નહિ પણ ન્યારા રહે. ૩. કમળનું ફૂલ સુગંધ, શીતળતા, વગેરેથી વટેમાર્ગ એને સુખ ઉપજાવે છે, તેમ, સાધુ ઉપદેશ આપીને ભવ્ય જીને સુખ ઉપજાવે છે. ૪. જેમ પુંડરિક કમલની સુગંધ ચારે તરફ ફેલાય છે