________________
૩૩૮
જૈન તત્ત્વ પ્રકાશ
દભ કરે, ઢોંગ કરે અને લોકોને બિવડાવે, (૭) ‘લક્ષણ કમ ’–સ્ત્રીપુરુષાનાં સામુદ્રિક વિદ્યાની રીતે હાથ પગ વગેરેનાં લક્ષણા ખતાવે. તલ, મસ, લાખું, વગેરેના ગુણેા બતાવે. એ સાત કકરે તે કુશીલિયા સાધુ છે.
૪. ‘સ’સત્તા ’–જેમ ગાયને ખાણ આપતી વખતે સારું નરસું તમામ ભેગુ કરીને આપે તેમ જેના આત્મામાં ગુણ અવગુણુ તમામ ભેળસેળ હાય, પેાતાના ગુણ અવગુણનુ ભાન ન હાય, દેખાદેખીથી સાધુના ભેખ લઈ લે, પેટભરાઈ કરે, તથા તમામ મતવાળા સાથે અને પાસદ્ધા વગેરે સાથે મળીને રહે, કઈ ભિન્નભાવ સમજે નહિ અને “ સ`સત્તા ' કહે છે.
સંસત્તાના બે ભેદ છેઃ ૧. સલિષ્ટ એટલે કલેશ યુક્ત ૨. અસ લિષ્ટ એટલે કલેશ રહિત.
6
૫. અપછઠ્ઠા ’-ગુરુની, તીર્થંકરની અને શાસ્ત્રની આજ્ઞા તેાડી, પેાતાની ઈચ્છા પ્રમાણે વર્તે. ઋદ્ધિને, રસના અને શાતાને ગ કરે. ઉત્સૂત્રપ્રરૂપણા મરજી માફક કરે તે .
એ પાંચ પ્રકારના સાધુ સત્કાર, સન્માનને લાયક નથી. આપણા સનાતન અને સત્ય જૈન ધમમાં ગુણુની પૂજા, શ્લાઘા, વંદના, સત્કારસન્માન છે. માટે ગુરુની પરીક્ષા જરૂર કરવી જોઇએ.
*
આ પંચમકાળમાં ફાટફુટ પડવાનું, સંવત્સરી પમાં પણ ભંગ પડવાનું, અને નજીવી બાબતમાં કલેશ ખરું કારણ, અપછંદા સાધુને વંદના કરવી, તેની સાથે વ્યવહાર રાખવા, જે ખરા ગુરુઓની નિંદા કરે તેની જ આજ્ઞા પાળવી, જરા જ્ઞાન કે ક્રિયાના ગુણ દેખવામાં આવે કે તરત બીજી કંઈ પણ પરીક્ષા કર્યા વગર તેમાં લુબ્ધ થઈ જવું એ વગેરે છે. ખરી વાત એ છે કે જેણે ગુરુની આજ્ઞા તોડી અને સ્વચ્છંદઆચારી થયો તેને કોઈએ સત્કાર દેવા ન જોઈએ. એમ કરવાથી તેને રૂડો આત્મા હશે તે તરત પેાતાની મેળે ઠેકાણે આવી જશે; અને ઠેકાણે ન આવે તે તેને આત્મા જાણે; પણ એવાને આધાર ન આપવાથી સંધમાં ફાટફૂટ કે ફજેતી ન થાય, માટે સુજ્ઞ જનાએ શાસનની ઉન્નતિ અને સંપની વૃદ્ધિ અર્થે અપછદાને મદદ ન કરવાની બાબત ખાસ ધ્યાનમાં રાખવી.
જેવા મેાટા ધ –
કરી ધર્મ ને લજાવવાનું