________________
પ્રકરણ ૫ મુઃ સાધુજી
૩૩૧
૧૬. સચેત ધૂળની રજથી ભરેલા પાટ, પાટલા ભાગવે તા, . ૧૭. સડેલી પાર્ટા, જેમાં જંતુઓનાં ઇંડાં ઉત્પન્ન થયાં હોય . તે ભાગવે તા,
૧૮, ‘કંદ’ [ મૂળની જડ ], · ખંધ ” [ ઉપરનું થડ ], ‘શાખા’ [ મેાટી ડાળેા ], ‘પ્રતિશાખા’[ નાની ડાળ], ‘ત્વચા’ [છાલ ] ‘પ્રવાલ’ [ કૂપળા ], પાંઢડાં, ફૂલ, બીજ, હરિત એ પ્રમાણેની ૧૦ કાચી લીલેાતરી.. ભાગવે તા,
૧૯. એક વરસમાં ૧૦ વખત નદી ઊતરે તે,
૨૦. એક વર્ષમાં દસ વખત માયાસ્થાન સેવે તે,
૨૧. ચિત્ત પાણીથી, લીલેાતરીથી, કે એવા કોઇ ચિત્ત. પદાર્થથી ભરેલાં ભેજનવાળાં આહાર, પાણી વગેરે લે તે,
આ પ્રમાણે ૨૧ પ્રકારે સબળા દોષ લાગે છે.
જેમ નળેા માણસ ગજા ઉપરાંત બેન્દ્રે ઉપાડે તે! મરી જાય છે તેમ આ ૨૧ દોષિત કામ કરવાથી સંયમરૂપી ધનને! નાશ થાય છે. એ ૨૦ અસમાધિ દ્વેષ અને ૨૧ સબળા દોષનું વર્ણન દશા શ્રુતસ્કંધ” સૂત્રના પહેલા-ખીજા અધ્યયનમાં છે.
અત્રીસ યોગસ’ગ્રહ
યેાગ એટલે મન, વચન, કાયાના શુભ ચેાગના ખત્રીસ પ્રકારના . સંગ્રહ, જે વડે ચેાગાભ્યાસ રૂડી રીતે થઈ શકે એવાં ૩૨ કામે ચેાગીઓને હૃદયકારામાં સંગ્રહી રાખવા યાગ્ય હાવાથી તેને ચેગસંગ્રહ - કહેવામાં આવે છે.
૧. જે દોષ લાગ્યા હાય તે તરત ગુરુની પાસે કહે, ૨. શિષ્યને વાંક ખીજાની આગળ ગુરુ પ્રકાશે નહિ.