________________
જૈન તત્ત્વ પ્રકાશ
ભિક્ષુની પડિમા, અઠ્ઠમ તપવાળી ખાર વખત, છઠની તપસ્યા ખસા ઓગણીસ વાર, તમામ મેળવીને ગણીએ તે તે સમથ પુરુષે સાડા બાર વર્ષ ને પંદર દિવસમાં માત્ર અગિયાર માસ અને એગણીસ દિવસ જ છૂટક છૂટક આહાર કર્યાં છે. કયાં આ ઘાર તપશ્ચર્યાં ને કયાં તારી અલ્પ તપશ્ચર્યા ! વિચાર કર કે એ પ્રભુની તપશ્ચર્યા જોતાં તારાથી શું બનવાનું હતું ?
:૨૯૦
(૭) શ્રુતિનું (જ્ઞાનનું) અભિમાન આવે તે વિચારે કે બુદ્ધિને મદ શા માટે કરે છે ? ગણધર મહારાજની બુદ્ધિ પર નજર તા કર. તેએ એક મુહૂર્તમાં ઉપન્નેઈવા ( ઉત્પન્ન થનાર પદાર્થી), વિગમેઈવા (નાશ થનાર પદાર્થ), વેઈવા (શાશ્વતા પદાર્થ) એ ત્રણે પદ જાણે કે તરત જ ચૌદ પૂર્વીનું જ્ઞાન કડાગ્ર થઈ જાય છે. એ ૧૪ પૂર્વાંનું જ્ઞાન લખવા બેસે તા ૧૬૩૮૩ હાથી ડૂબે તેટલી શાહી જોઈએ, તારાથી આ થઈ શકે તેમ છે ? કદી નહીં.
(૮) · એન્વય' મદ ’ આવે તે વિચારે કે તીર્થકર મહારાજના પિરવાર અને સત્તા આગળ તારી સત્તા અને પિરવાર શી ગણતરીમાં છે કે તુ તેના મદ કરે છે? આ પ્રમાણે આઠે મદના સંબંધમાં સૂક્ષ્મ ઉત્તમ વિચાર કરી જ્ઞાનીજન જરા પણ અભિમાન ન કરે, તે સ ગુણસ’પન્ન થાય છે. છેવટ સને પ્રેમ મેળવી થેાડા વખતમાં મેક્ષ મેળવી શકે છે. જાતિ વગેરે આઠ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ તે તે સામગ્રીને, અભિમાન કરવારૂપી નીચ કવ્યમાં ન વાપરી નાખતાં, એ આઠ સામગ્રીના વિશેષ નમ્રતા ધારણ કરવામાં, વિશેષ તપ, સંયમ અને વૈયાવચ્ચ જેવાં ઉત્તમ કામેામાં ઉપયેાગ કરી ઉત્તમતા પ્રાપ્ત કરવી એ ઉત્તમ પુરુષાનુ કન્ય છે.
૫. લાઘવ—જેમ સામાન્ય નદીના તારું ( તરનાર ) પણ લગાટ સિવાય વિશેષ વજન પાસે રાખતા નથી, તેા આ મહાન સંસાર રૂપી દુરંત સમુદ્ર તરવાવાળાએ તે અતિશય હલકા હોવુ જોઈ એ. એવી - લઘુતા (હલકાપણું) એ પ્રકારે ધારણ થાય છે. ૧. દ્રવ્યથી, ૨. ભાવથી.