________________
જૈન તત્ત્વ પ્રકાશ
૨૯૮
જાણતા કે, લક્ષ્મી તે વિદ્યાની દાસી છે. સાંસારિક વિદ્યા ભણનારા કરતાં આત્માની પિછાન કરનાર-ધમ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરનાર તેા છેક આછા છે. જગતની જાળ છેાડનાર અને સાધુપણુ અંગીકાર કરનાર એવા પુરુષો પણ આ જમાનામાં આત્મજ્ઞાનના અપૂર્વ અભ્યાસ ઇંડી કથા, કહાણી, રાસ, વગેરેમાં પડી ગયા છે, તે પછી બીજા સ’સારી એની તા વાત જ શી કરવી ?
ઘણાં શાસ્ત્રાને અભ્યાસ કરવાથી જ્ઞાની કહેવાતા નથી, પણ જેનામાં ૧૦ લક્ષણ શૈાભતાં હોય તે જ્ઞાની કહેવાય છે. (૧) ક્રેધ રહિત (૨) વૈરાગ્યવત (૩) જિતેન્દ્રિય, (૪) ક્ષમાવત, (૫) દયાવંત (૬) સને પ્રિયકારી, (૭) નિર્લોભી, (૮) નિ॰ય, (૯) શૈાકરહિત, (૧૦) દાતા. એ દસ લક્ષણવાળા જે હાય તેને જ્ઞાની કહેવામાં આવે છે.
જ્ઞાની મહાત્મા આ ભવમાં સમાન્ય થાય છે, અને પરમ સુખશાંતિથી આયુષ્યને વ્યતીત કરે છે. પરભવમાં સ્વર્ગ અને અક્ષય મોક્ષસુખને મેળવે છે.
૧૦. અભચેરવાસે-બ્રહ્મચય એટલે શીલવ્રત ધારણ કરવું તે. બ્રહ્મચારીને ખુદ પરમેશ્વર ત્ વમાં માત્ર ” એ પ્રમાણે શબ્દોથી પેાતાના જેવા કહે છે, એટલે બ્રહ્મચારી પાતે ભગવાન છે.
મહાભારતના શાંતિ પમાં ૨૪૩મા મહા અધ્યાયમાં કહ્યું છે. ॥ ब्रह्मचर्येण वै लोकान् जनयन्ति परमर्षयः ॥ મહાઋષિએ એ બ્રહ્મચર્યના પ્રતાપથી લેકમાં વિજય કર્યાં હતા.
વળી, કહ્યું છે કે—ા કાચ મયુવ્યવારળમ્ | આયુષ્ય એટે જિદ્દગીમાં બધી રીતે હિતકર્તા બ્રહ્મચર્ય જ છે.
વળી: આયુક્તેનો ચરું વીચ, પ્રજ્ઞાબોધ મહારાય : II पुण्यं च मत्प्रियत्वं च हयन्तेऽब्रह्मचर्यया ॥ ગીતમૂસ્મૃતિ અધ્યાય ૪