________________
૩૦૯
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
વગેરેની દુર્લભતા બતાવે. જેથી સાંભળનારનુ'ચિત્ત સાંસારિક પદાર્થ ઉપરથી ઊતરી, ધર્મ ગ્રહણ કરવા તરફ ખેંચાય. (૨) પરલેક, દેવતા, ઇંદ્ર અને ચક્રવતી મહારાજાની રિદ્ધિ, માક્ષનું સુખ, પાપના માઠાં ફળ અને નરકગતિનાં દુ:ખાનુ વર્ણન એવા વિસ્તારથી કરે કે સાંભળનારા પાપનાં માઠાં ફળ અને દુઃખથી ડરી પાપકર્મો ન કરે, અને દેવલાક તથા માનાં સુખ લેવાની ઈચ્છા કરે, (૩) સ્વજન, મિત્ર, જ્ઞાતિજન, વગેરેનું સ્વાથી પશુ વિસ્તારથી ખતાવી, એમના ઉપરને મમત્વભાવ આછે કરાવે. તથા સત્સંગના મહિમા દર્શાવી સાધુ સ`તિ કરવા ઉત્સુક નાવે. (૪) રાતદિવસ પરપુદ્ગલોમાં જ મન રમ્યા કરે છે, જેથી મહા પવિત્ર આત્મપ્રદેશ: મહિન થયેલ છે અને સત્ય વસ્તુ તથા અસત્ય વસ્તુની ખરેખરી ઓળખ થતી નથી એવું જ્ઞાન આપી, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોને પવિત્ર બનાવે. જેથી આત્મ સ્વરૂપ પ્રગટ થતાં અનંત સુખની પ્રાપ્તિ થાય, વગેરે વિવેચન કરી શ્રોતાજનના હૃદયમાં સાવે.
(૪) “ નિવેદની ”—જે કથા સાંભળતાં સ ́સાર ઉપરથી મન ઊતરી, સંયમ લેવાની ઇચ્છા થાય તે “ નિવેદની કથા.” એના ૪ ભેદ છે: (૧) કેટલાંક ફળ દુઃખદાયી થાય છે. જેમકે-ચેરી કરવાથી પગમાં ખેડી જડાય છે. વ્યભિચાર કરવાથી ચાંદી, પ્રમેહ, વગેરે રંગ અને માત પણ થાય છે વગેરે સમજાવી સંસાર ઉપર શ્રેાતાજનને ઉદ્વેગ થાય એવું ફસાવે (૨) આ ભવમાં કેટલાંક શુભ કર્મનું ફળ આ ભવમાં જ મળે છે એવું બતાવે. જેમકે :–તપ અને સંયમ પાળવાથી તમામ જાતની ચિ'તાથી મુક્ત તથા પૂજ્ય થાય છે. (૩) આ ભવમાં કરેલાં અશુભ કર્મોના ફળ હવે પછીના ભવમાં નરક વગેરે અશુભ ગતિ પામી તે ભગવે છે, એનુ` સ્વરૂપ બતાવે. (૪) ગયા ભવમાં કરેલાં શુભ કર્મોના ફળરૂપે આ લોકમાં રિદ્ધિ વગેરે સુખ મળ્યાં છે તે દર્શાવે.
૩. નિરપવાદ પ્રભાવના-ટાઈ સ્થળે જૈન ધર્મભ્રષ્ટ કરવાનું શરૂ કર્યુ. હુંય અને અદેખા માણસે
મતવાળાને જૈન સાધુના