________________
પ્રકરણ ૪ શુ : ઉપાધ્યાય
૩૧૧
ગૂઢા મેળવી આત્મજ્ઞાનની શક્તિ ખીલવી જૈન ધર્મને દીપાવે, એટલે રગે રગે ત્યાગ વૈરાગ્ય શ્રદ્ધા પ્રગટી જાય એવી કવિતા ગાઈ મતાવે.
એ આઠ પ્રભાવના વડે જૈનમતને દીપાવે. પણ અભિમાન ન કરે કે હું કેવા વિદ્વાન, હોશિયાર અને જૈન ધર્મને શેશભાવનાર છું ! અભિ માનીની વિદ્યા ફળતી નથી અને લેકમાં અપમાન થવાના સ’ભવ છે, માટે આઠ પ્રભાવનાવાળા ઉપાધ્યાય ગુણી થઈ સદા નગ્ન ભાવ રાખે. “ જોગ નિગ્રહ ”—મન, વચન ને કાયા એ ત્રણ જોગને કમજામાં રાખે.
એ પ્રમાણે શ્રી ઉપાધ્યાય, (૧ થી ૧૨) અંગના જાણકાર, (૧૩-૧૪) કરણ સિત્તરી અને ચરણ સિત્તરીના ગુણે! સહિત, (૧૫ થી ૨૨) આઠે પ્રભાવના યુક્ત (૨૩ થી ૨૫) ત્રણ ચેગને વશ રાખે. કુલ ૨૫ ગુણ શ્રી ઉપાધ્યાય ભગવતના પૂર્ણ થયા.
♦
શ્રી ઉપાધ્યાયની ૧૬ ઉપમાઓ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧ મા અધ્યયનમાં મહારાજને ૧૬ ઉપમાથી અલંકૃત કહ્યા છે.
ઉપાધ્યાયજી
(૧) “શંખરૂપ”-જેમ દૂધે ભરેલે! શખ શેખે છે. અને તેમાંનુ દૂધ બગડતું નથી તે પ્રમાણે શ્રી ઉપાધ્યાય મહારાજમાં જ્ઞાન શૈલી રહે છે અને તે જ્ઞાનને કોઈ દિવસે વિનાશ થતા નથી. વળી, જેમ શ્રી વાસુદેવના પંચાયન શ`ખના અવાજથી મોટું સૈન્ય પણ નાસી જાય, તે પ્રમાણે શ્રી ઉપાધ્યાય મહારાજના ઉપદેશથી સર્વે પાખડીએ ભાગી જાય.
(૨) “ અરૂપ ’'–જેમ કબેાજ દેશના ઘેડો બન્ને તરફ વાજિત્રાને લીધે શેાભા આપે છે. તેવી રીતે શ્રી ઉપાધ્યાય ભગવંત સજ્ઝાયરૂપી વાજિંત્ર વડે પૂર્ણ શૈાભા આપે છે.
(૩) ” “સુભટરૂપ”-જેમ શૂરો સુભટ એટલે ક્ષત્રિય રાજા ચેાતરમ્ બિરદાવલી ખેલતા અનેક મંદીનાથી શાભતા, શત્રુઓને