________________
જૈન તત્ત્વ પ્રકાશ
ઉત્તરાયન સૂત્રના છવ્વીસમા અધ્યયનમાં કહેલી છે. એ સિવાય ક્રિયાના નાના નાના ભેદ ઘણા છે તે ગુરુ મહારાજ પાસેથી ધારણ કરવા, (૨૦) ‘જોગ સચ્ચે’–મન, વચન અને કાયાના ચેગની સત્યતા તથા સરળતા રાખે. યેાગાભ્યાસ, આત્મસાધન, શમ, ‘ક્રમ, ઉપશમ વગેરે સાધનાએની પ્રતિદિન વૃદ્ધિ કરે.
.
૩૨૦
(૨૧) ‘સ‘પન્નતિ’-સાધુ ત્રણુ વસ્તુ સહિત છે. (૧) નાણુ સ’પન્ન—તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અંગ, ઉપાંગ, પૂ, વગેરે જ્ઞાન જે કાળમાં જેટલું હોય તેના ઉમંગ સહિત અભ્યાસ કરે, વાચના–પૃચ્છના પટના વગેરે કરીને જ્ઞાનને ઢ કરે અને બીજાને યથાયેાન્ય જ્ઞાન આપી જ્ઞાનવૃદ્ધિ કરે. (૨) દસણુ સપને-દર્શનમે દુનીયના ક્ષયેપશમ કે ક્ષય કરી શુદ્ધ સમ્યકત્વધારી અને દેવાદિક ઉપસર્ગ આવી પડે તે પણ સમકિતથી ડગે નહિ, અને શંકા વગેરે દોષ ટાળી નિર્મળ સમ્યક્ત્વ પાળે. (૩) ‘ચિત્ત સ’પન્ન’–સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારîિશુદ્ધ, સૂમસ'પરાય અને યથાખ્યાત એ પાંચ ચારિત્ર યુક્ત થાય, (આ કાળમાં પહેલા એ ચારિત્ર છે. ચારિત્રનુ વન ત્રન્ત પ્રકરણમાં વિનય તપના સાત ભેદમાં (ચારિત્ર વિનયમાં) વિસ્તારથી આવી ગયુ છે.
(૨૪) ‘ખ’તી’-ક્ષમાવત.
(૨૫) ‘સંવેગ’–સદા વૈરાગ્યવત. આ સંસાર શારીરિક અને માનસિક વેદનાથી અતિશય પીડિત છે, એ વેદનાને જોઇને તથા સંસા રના સત્ર સ ંજોગો ઈન્દ્રજાળ તથા સ્વપ્ન જેવા છે એમ જાણીને સંસારથી ડરવું તેને ‘સ ંવેગ’ કહે છે.
(૨૬) વેદના સમ અહિયાસણયાએ ક્ષુધા, તૃષા, વગેરે ૨૨ પરિ ષહ ઉત્પન્ન થાય, તે તે સમ પરિણામથી સહન કરે.
(૨૭) ‘મારણાંતિય સમ અહિયાસડ્ડયાએ’–મારણાંતિક કષ્ટ આવે તે તે વખતે અને મરણ સમયે જરા પણ ન ડરે; પરંતુ સમાધિમરણથી આયુષ્ય પૂર્ણ કરે.
આ પ્રમાણે સાધુના ૨૭ ગુણા છે.