________________
પ્રકરણ પદ્મ : સાધુજી
૩૨૧.
૨૨ પરિષહ
(૧) ક્ષુધા પરિષહ–મુનિરાજને ભૂખ લાગે ત્યારે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ભિક્ષા માગીને પેાતાની ક્ષુધાને શાંત કરે–શરીરના નિર્વાહ કરે. કદાપિ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે આહારના દ્વેગ ન અને તા મરણાંત કષ્ટ સહન કરે, પણ આજ્ઞા ઉલ્લંઘી, સચેત અન્ન, વનસ્પતિ વગેરે પન્ના સેવે નહિ. તેમ વાણી વગેરેથી તેવા પદાર્થો બનાવડાવીને સદોષ પઢાર્થ ભાગવવાની ઇચ્છા પણ ન કરે. સંદેવ ઉદયભાવમાં રહેવુ, ક્ષુધાવેદનીય કમ જીતવું ઘણું દુલ ભ છે.
(૨) ‘પિવાસા પરિષહ ’–તરસ લાગે તે અચેત જળ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ઊતું પાણી, ધેાવાણુ, વગેરે મેળવી તૃષા શાંત કરે. પણ ઉના પાણીને! કદાપિ દ્વેગ ન મળ્યા તા સચેત જળની ઇચ્છા પણ ન કરે.
(૩) · સીય પરિષહ ’–ડ...ડીથી બચવા માટે સગડી કરવી, મર્યાદા ઉપરાંત વસ્ત્રો રાખવાં અને મર્યાદાની અંદર પણ સદોષ તથા અકલ્પનિક વસ્ત્રો ગ્રહણ કરવા વગેરે શાસ્ત્ર વિરુદ્ધ ખાખતાની ઈચ્છા સરખી પણુ કરે નહિ.
(૪) ‘ ઉસિણ પરિષહુ ’–ઉષ્ણતા અગર તાપથી આકુળ વ્યાકુળ થાય તે પણ સ્નાનાદિ ક્રિયા ન કરે.
(૫) ‘g’સમસગ પરિષહ-ડાંસ, મચ્છર, માંકડ, વગેરે જંતુઓ પીડા કરે તા તે સમભાવથી સહન કરે.
(૬) ‘અચેલ પરિષહ' વચ્ચે ફાટી ગયાં હાય અગર સાવ જુનાં થઈ ગયાં હૈાય કે ચોર વગેરે વસ્ર લઈ ગયા હૈાય તે પણ આજીજી કરી વસ્ત્રાની માંગણી કરે નહી.. તથા દોષ લાગે તેવી રીતે વા ભાગવવાની ઇચ્છા કરે નહી.
6
(૭) અરઇ પરિષહ ’–અન્ન–વસ્ર વગેરેના જોગ ન મળે તે પણુ મનમાં અતિ (ગ્લાનિ કે ચિંતા) ઊપજે નહિ. પણ નરક, તિય ચ, વગેરે ગતિમાં પરવશપણે જે દુઃખા સહન કર્યાં છે તેને યાદ કરી · અરઈ પરિષહુ ’સમભાવથી ખમે.
૨૧