________________
પ્રકરણ ૪ થ્રુ : ઉપાધ્યાય
૩૦૧૧
ન કરે, અને બ્રહ્મચર્ય પાળે તે ઘેાડા કાળમાં જન્મ, જરા, મરણુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, વગેરે સર્વ રોગેાના સપૂર્ણ નાશ થઈ જાય અને શાંત સ્વરૂપની પ્રાપ્તિ થાય, એવા એવા વિચારો કરી તે વિચારોનુ પાલન કરી જ્ઞાનીજના આત્માને શાંત કરે અને સ્ત્રી તથા પુરુષા સર્વે અખંડ બ્રહ્મચર્ય પાળે.
શ્લેાક :- ત્રાવક્ષ્ય ચત્તુળ ઝૂનુ સ્તં વસુષિર
૨ ।।
आजन्म मरणाद्यस्तु ब्रह्मचारी भवेदिह ॥ १ ॥ न तस्य किं चिदप्राप्य, मिति विद्धि नराधिप । बहवः कोट्यस्त्वृषीणां ब्रह्मलोके वसन्त्युत सत्ये रतानां सततं, सन्ताना मूर्ध्व चेतसाम् ॥ ब्रह्मचर्य वहेद्राजन्, सर्व पापमुपशितम् ॥ ३ ॥ ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને કહે છે; હું યુધિષ્ઠિર ! બ્રહ્મચર્યના ગુણી સાંભળે. જેણે મરણપયંત શુદ્ધ બ્રહ્મચર્યું પળ્યુ તેને કોઈ પણ શુભ ગુણની ખામી ન જ હોય. ખુદ પરમાત્મા તથા સર્વ ઋષિ મુનિએ તેના ગુણ ગાય છે. આ જન્મમાં તે અનેક સુખા ભાગવી, છેવટે પરમ પદવી–સિદ્ધપદ્મ-મેળવે છે. બ્રહ્મચારી જનેતર સત્યવાદી, જિતેન્દ્રિય, શાંત આત્મા, શુભ ભાવોથી ભરેલા, રોગ રહિત, પરાક્રમી, શાસ્ત્રાના અનુભવી, પ્રભુના ભક્ત, ઉત્તમ ધર્મીગુરુ બનીને તમામ પાપેને નાશ કરી સિદ્ધગતિ મેળવે છે.
સત્તર પ્રકારના સંયમ-ચરણસિત્તરીના ૭૦ મેલમાંના ૧૭ પ્રકાર સજમના છે તે વર્ણવે છે.
(૧) હિં’સા, (૨) જૂઠ્ઠુ, (૩) ચેરી, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, એ પાંચ આસ્રવથી નિવર્તે, (૯) શ્રેત્ર, (૭) ચક્ષુ, (૮) ઘ્રાણુ (નાક). (૯) રસના (જીભ), (૧૦) સ્પર્શેન્દ્રિય (ચામડી) એ પાંચ ઇંદ્રિયા વશ સાધુ પુરૂષના ૧૦ ગુણેાના અધિકાર જાણવા ઈચ્છા હોય તે પરમ પૂજ્ય મહારાજ અમેાલખઋષિજીની બનાવેલી ‘ધ તત્ત્વસંગ્રહ' નામની ચાપડી અવશ્ય વાંચવી, વિચારવી. આ ગ્રંથ સાદી હિંદી ભાષામાં છે.
*