________________
૨૯૧
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય દ્રવ્યથી લઘુતા તે ઉપકરણે ઓછા કરવા અને ભાવથી લઘુતા તે પ્રકૃતિઓને મારે અને કષાયને ઘટાડે. જડ અને ચૈતન્યને એક નહીં પણ ભિન્ન સમજે. દિવસે દિવસે જડ પદાર્થો ઉપરની પ્રીતિ ઓછી કરે.
આપણે આત્મા જડની (જડ કર્મની) સાથે રહીને આજ લગી અનેક વિટંબણુ ભેગવી ચૂકી છે, તે પણ હજી જડ સાથેની પ્રીતિ ઓછી કરી નહિ. જડ સાથેને પ્રસંગ સમજણપૂર્વક ઓછો કરવાને હાલ મહાન અવસર આવ્યા છે એ વિચાર કરી કેઈ પણ પદાર્થ પર મેહ અને મમત્વ ન રાખે. એ રીતે રહેવાથી જીવને ભાર એ છે તે જાય છે. અને જેમ જેમ જીવ હલકે થતો જશે તેમ તેમ તે ઊંચે આવતે જશે.
શાસ્ત્રમાં કહ્યું છે કે તુંબડી લઈ તેના પર માટીના આઠ લેપ ચડાવી પાણીમાં નાખવાથી તે ડૂબી જાય છે, પછી પાણીની અસરથી જેમ જેમ તે લેપ ગળવા માંડે અને એાછા થાય તેમ તેમ તે તુંબડી આખર ઉપર આવે છે. એ જ દૃષ્ટાંત પ્રમાણે, જીવે પોતાના પર આ ક્ષણભંગુર સંસારની સૂક્ષમ (તે કામ, ક્રોધ, લોભ, વગેરે) અને સ્થૂળ (તે સ્ત્રી, ધન, વગેરે) વસ્તુઓને ભાર લાદવે નહિ. ભાર આવી પડે જ હોય તે એકદમ ન બને તે ધીમે ધીમે કમી કરે, તે મેક્ષના સુખ મળતાં વાર નહિ લાગે, વળી લાઘવ ગુણ ધારણ કરનાર એમ વિચારે કે આ સંસારમાં મોટામાં મોટું દુઃખ “હું ને મારાપણું” રાખવામાં છે.
સમુદ્રમાં જે ન્હાય છે ને ડૂબકી મારે છે તેના પર કરે મણ પાણી આવી જાય છે છતાં તે પાણીને જરા પણ ભાર * મારાપણાને વિષે એક ઠેકાણે કહ્યું છે કે :
મારૂં ત્યાં લગી મહાદુખી ચિંતા જ્યાં લગી શોક,
જ્ઞાન વિના એ નવ મટે, જાલીમ મોટા રોગ, વળી, શાસ્ત્રમાં કહ્યું છે કે :થા-ઘોડદું નત્નિ મે બ્રો, ના-માસ સ્પર્ .
एवं अदीनमणसो, अप्पाणमणुसासइ અર્થ :-હું એકલો છું, મારૂં કોઈ છે નહિ, અને હું પણ કોઈને નથી. એમ શિંગવત દીનપણા રહિત આત્મા પર કાબુ રાખી વિરે.