________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૯૫.
સંયમ એ મહાસુખનું સ્થાન છે. સંયમ વિના મેક્ષ નથી. સર્વ પ્રકારની ઉપાધિ અને ચિંતાથી મુક્ત થઈ જેણે સંયમ ગ્રહણ કર્યો છે અને જેને લાભ, સુકાળ, દુકાળ, જન્મ, મરણ વગેરે સમયે કઈ પ્રકારનો હર્ષ શેક થતું નથી, એવો સંયમધર્મ આદરવાથી પામર મનુષ્ય પણ ઈન્દ્રને અને રાજાને નમવા ગ્ય અને પૂજ્ય થાય છે. સંયમ એ મહાન લાભનું કારણ છે. કહ્યું છે કે -
થા–ારે મારે 9 વાજે, કુળ તુ મુંગા , न सो सुयक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसि ।।
ઉ. ૯૪૪ અર્થાત-મિથ્યાત્વી અને હિંસાધમી માણસ કોડ પૂર્વ લગી માસમા ખમણ તપ કરે, મા ખમણના પારણને રોજ ડાભ નામે પડની. અણી પર રહે તેટલા જ અનને માત્ર આહાર કરે, અને અંજલિમાં આવે તેટલું જ પાણી પીએ, એ પ્રમાણે આ જન્મારો તપ કરે ને જે ફળ પામે તે ફળથી સમ્યકત્વી પ્રાણની એક નેકારસી (બે ઘડીનાં પચ્ચકખાણ)નું ફળ વધી જાય છે.
વળી, દેશવિરતિ (પાંચમા ગુણસ્થાનકવાળા)ના આખા જન્મના વ્રત પચ્ચખાણનાં ફળ કરતાં દીક્ષા લીધેલા સંયમીની એક ઘડી વધી જાય, એવું મહા લાભનું સ્થળ સંયમ છે. એવા ચિંતામણિ રત્ન જેવા સંયમને કાંકરાની પેઠે ગણી જે ફેંકી દે છે, તે મહા અધમ પ્રાણી છે. પણ એ જ સંયમને ત્રણ કરણ અને ત્રણે જગથી શુદ્ધ આરાધના, શુદ્ધ. પ્રતિપાલન અને શુદ્ધ ફરસના કરે તે આ ભવમાં પરમપૂજ્ય, પરમસુખી અને મહાપુરુષ બની, આગળ ઉપર મેક્ષરૂપી મહાલક્ષ્મીને. અવશ્ય મેળવે !
૮. તવે (૫)-જેમ માટીમાં મળી ગયેલું સોનું, અગ્નિના જેને પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરે છે અને માટી જુદી થઈ જાય છે તે પ્રમાણે કર્મરૂપી મેલ વાળે આત્મા, પરૂપ અગ્નિના પ્રતાપે નિજસ્વરૂપ (સિદ્ધ સ્વરૂપ)ને પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયેનું દમન કરવાને, કર્મરૂપી.