________________
જૈન તત્ત્વ પ્રકાશ.
વળી દિવસે દિવસે યથાશક્તિ શુદ્ધ ક્રિયાને વધારે કરે. ફક્ત * લિંગ એટલે વેશ ધારણ કરવાથી આત્મસિદ્ધિ થતી નથી. લિંગ (લેખનાં સાધના) તે લેાકેાની પ્રતીત ઉપજાવવાને માટે માત્ર છે. લેખથી તે પરખાય છે કે આ ગૃહસ્થ છે, આ સાધુ છે, આ રાજા છે. સાધુના વેશ રાખી ગૃહસ્થના જેવાં કામે કરે તે તે માણસ પેતાને માટે અનંત સંસાર વધારી ડૂબે છે એવું જાણી સાધુપણું શુ છે તેના પહેલેથી પૂર્ણ ખ્યાલ કરીને જ ભેખ ધારણ કરવા, અને એક વખત લેખ ગ્રહણ કર્યાં તે પછી જરા પશુ દેષ ન લગાડતાં શુદ્ધ પ્રવૃત્તિ રાખી જૈનશાસનને ખૂમ દીપાવવુ. જે કેઈ બાહ્ય અને અભ્યતર પ્રવૃત્તિ શુદ્ધ રાખે છે તેને ચેડી ક્રિયાથી સત્વર મેક્ષ મળે છે. ઉપાધ્યાયજી સદૈવ સરળ સ્વભાવી રહે છે.
૨૮૮
જ
૪, ‘મ’ (નમ્રતા)—વિનય છે તે જૈનશાસનનુ` મૂળ છે, અને મેક્ષ દાતા છે. વિનયવત સૌને વ્હાલેા લાગે છે. વિનીત ય તે સર્વોત્તમ ગુણે! સોંપાદન કરી શકે છે.તે કદી અભિમાન રૂપી દગ આવી જાય તેા અભાનથી છૂટા કેવા વિચારે
કરવા તે જણાવે છે.
* "An actor is no king Though he struts in royal oppendage બાદશાહી ઠામાર્યો લૂમનાય અને રાજાને પદં ભજવનારા નાટકીઓ કઈ ખરેખરા રાજા નથી.
X ओ जिण सासणे मूल, विणओ निव्वाण साहुगो । विणओ विषमुकरस कओ धम्मो कओ तत्रो ||
અજૈન શાસનનું મૂળ વિનય એટલે નમ્રતા છે, વિનીતને જ મેક્ષ મળે છે. જેનામાં વિનય પણ નથી તેનાં ધર્મ અને તપ વ્ય છે.
विणयाओ नाणं, नाणाओ दंसण, दंसणाओ चरण चरण ति मोखो ।
અ -વિનયથી જ્ઞાન, જ્ઞાનથી સમકિત, સમક્તિથી ચારિત્ર અને ચારિત્રથી મેાક્ષ મળે છે. એ પ્રમાણે એક વિનય ગુણથી અનુક્રમે ઉત્તમે!ત્તમ ગુણાની પ્રાપ્તિ થઇ અંતે મેાક્ષનાં અનંત સુખા મળે છે.
9
Huminity is the foundation cf every virtue.' અર્થાત્-દરેક સદગુણાના પાયા નમ્રતા છે.
'Men's merits rise in proportion their modesty જેમ જેમ મનુષ્ય નમ્ર થાય છે તેમ તેમ તેની લાયકાત વધતી જાય છે.