________________
પ્રકરણ ૪ થ્રુ : ઉપાધ્યાય
લાગે જ નહુિ, ગાળેા આપી આપીને તે પેાતાની મેળે જ થાકીને ગાળા આપતા પ્ધ થશે
વળી, ગાળ ખાનાર માણસે એમ વિચાર કરવેા કે સામા ધણી મને ચેર, દુરાચારી, વ્યભિચારી, ઠંગ, કપટી, ચાંડાળ, વગેરે શબ્દો કહે છે તે તે ગાળે મારા પૂર્વ ભવનું સ્મરણ કરાવે છે. હું અગાઉ અનંત વખત એવ! ભવ કરી આવ્યે છું, છતાં હજી મારી અક્કલ ઠેકાણે નથી આવી, તે ઠેકાણે લાવવી જોઇએ.
વળી, કેટલીક ગાળા તો આશીર્વાદરૂપ છે. જેવી કે :- (૧) · તારું નખાદ જાય ’, એ પ્રમાણે કહે તે સમજવું કે ‘હું મેક્ષમાં · જાઉં ત્યારે જ મારું નખેદ જાય.' (૨) ‘કહીન’-કહે તેા ચિ'તવે કે હલકાં કમ અગર કમ રહિત તે! શ્રી ભગવાન જ હોય છે.' ! કમી તે શ્રી સિદ્ધ ભગવાન
"
ઉત્તમ જનને સર્વાં સ્ત્રીઓ હું સાળા થાઉં, એ પ્રમાણે
(૩) ‘અકસી’ કહે તે એમ માને કે
'
"
છે.’ (૪) · સાલા ’ કહે તે વિચારે કે બહેન સમ!ન છે તેથી બહેનના સ્વામીના બધી ખાખતા સવળી ગ્રહણ કરે X
૨૮૧
* દોહરો—દીધી ગાળી એક પણ, પલટી ગાળ અનેક; જા ગાળા દેશા નહીં, રહેશે પહેલી એક.
કોઇએ આપણને ગાળ દીધી, એ ગાળ આપણે સહન કરી લઈએ અને સામી ગાળ ન દઇએ તે તે માત્ર એકની એક જ રહે છે પણ જો તેણે એક ગાળ દીધી અને આપણે બે દીધી, જેથી તેણે ચાર દીધી એમ વિસ્તાર વધતા · જાય છે, અને ગાળાના પાર રહેતા નથી. માટે ચૂપ રહેવું એ ઘણું જ સારૂ છે.
× દોહરો—સીધી ગણતાં મેાક્ષ છે, ઊલટી દુર્ગતિ દેત, ત્રણ અક્ષરને ઓળખો, બે લઘુ છે ગુરૂ એક.
અબે લઘુ ને એક ગુરૂ અક્ષર છે એવા શબ્દ ‘સમતા' છે. જો
એ શબ્દને સીધે ગ્રહણ કરે તે સમતા ધારણ કરતાં મેાક્ષ દશા મળે. પણ ‘મમતા' શબ્દને ઊંધા કરી ગ્રહણ કરે તે ‘તામસ” શબ્દ થાય છે. તે તામસપણું ગ્રહણ કરવાથી દુર્ગંતિમાં જવું પડે છે.