________________
પ્રકરણ ૪ થુ : ઉપાધ્યાય
૨૧૯
તથારૂપ અસંયતીને દેવામાં પાપ, જે સાધુને માટે આહાર આણ્યા હાય તે જ સાધુને આપવા, આલેાચનાના અર્ધા મરે તો પણ આરાધક, દીપકનું અને શરીરની ક્રિયાનું કથન છે. સાતમા ઉદ્દેશામાં સ્થવિર અને અન્યતીથી નાગતિ પ્રવાહનું કથન છે. આઠમા ઉદેશામાં—ગુરુપુદ્દગલાની ગતિના સમૂહનુ', પાંચ વ્યવહારનું, ઇરિયાવહી અને સાંપ્રાયિક ક્રિયાના ભાંગા, તથા ૨૨ પરિષહ કયા કથી હાય તે, સૂના તાપનું, અઢી દ્વીપની અંદર બહારના જ્યેાતિષીનું કથન છે. નવમા ઉદેશામાં બંધનું ઘણાં વિસ્તારથી વર્ણન છે. દસમા ઉદેશામાં-જ્ઞાનક્રિયાની ચાભંગી છે. જ્ઞાનાદિ ત્રણે આરાધનાના અધિકાર છે, પુદ્દગલ પરિણામ, કર્મ, જીવ, પુદ્ગલ, પુદ્દગલીનું સ્વરૂપ છે.
૯. નવમાં શતકના-પહેલા ઉદેશામાં જંબુદ્રીપનું વર્ણન છે. ખીજા ઉદેશામાં અઢી દ્વીપના જ્યાતિષીની સંખ્યા છે. ત્રીજા ઉદેશાથી ત્રીસ ઉદ્દેશા સુધી દક્ષિણ દિશાના ૨૮ અંતરીપાનું વર્ણન છે. એકત્રીસમા ઉદેશામાં-અસાચા કેવળીનુ વન છે. ખત્રીસમા ઉદેશામાં ગાંગેયઅણુગારના ભાંગા, તેત્રીસમા ઉદેશામાં-ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનઢા બ્રાહ્મણીને અને જમાલીના અધિકાર છે. ચાત્રીસમા ઉદેશામાં ઘેાડાની ઘાત, ઋષિને મારનાર અનન્ત જીવને! ઘાતક, એકને મારતાં અનેકથી વેર કરે અને સ્થાવરના શ્વાસેાશ્વાસનું વર્ણન છે.
૧૦. દરામાં શતકના-પહેલા ઉદેશામાં દિશાનું તથા પાંચ શરીરનુ` કથન છે. બીજા ઉદેશામાં સવૃત્તસાધુનુ’, યાનિનું, વેદનાનુ' અને આલેાચનાથી આરાધનાનું કથન છે. ત્રીજા ઉદેશામાં આત્મરિદ્ધિનું, અલ્પપતિનું, મહદ્ધિ ક દેવનું, અશ્વના શબ્દનુ અને ભાષાનું કથન છે. ચોથા ઉદેશામાં ત્રાયસૂત્રિશકદેવનું, પાંચમા ઉદેશામાં અગ્રહિષી દેવીનું અને છઠ્ઠા ઉદેશામાં સૌધર્મ સભાનુ તથા ઉત્તર દિશાના ૨૮ અંતરદ્વીપનું વર્ણન છે.
૧૧. અગિયારમા શતકના-આઠ ઉદેશામાં અનુકમે ઉપલનું, સાલુનુ’, પલાશનું, કુ‘ભીનુ’, નાલિકનુ, પદ્મપત્રનુ, કર્ણિકાનું અને નલિનીનું વધુ ન છે: નવમા ઉદેશામાં શિવરાજ ઋષિનુ વર્ણન છે. દસમા