________________
પ્રકરણ ૪ શું ઉપાધ્યાય
૨૩૦
(૧) પ્રજ્ઞાપનાપ—તેમાં જીવના ૫૬૩ ભેદ. સિદ્ધના ૧૫ પ્રકાર, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિય ચ પચેન્દ્રિય, અશાલિયાની ઉત્પત્તિ, કુલકેાડિની સંખ્યા, મનુષ્યનો પ્રકાર, અનાર્ય દેશેાનાં નામ, કે “ભાઈ, કોઈ વ્યભિચાર ન કરો, કરશે ! મારી પેઠે દુ:ખી થશે. ”” એ પ્રમાણે કહી પાછે આપની સજા ભોગવવા આવીશ એમ કહે, તે। તું તે! માણસને તેટલો વખત રજા આપી છોડીશ ખરો કે ?
C
પરદેશી રાજા એવા કાણુ મૂર્ખ હોય કે ગુનેગારના ખેલવા પર વિશ્વાસ રાખે !
શ્રી કેશી મુનિ જ્યારે તું એક પાપ કરનારને તારી રાજસત્તાની અંદર જને પાછા આવવાની પા કલાકની રન આપી શકતા નથી, તે તારા દાદા કે જેણે અનેક પાપો કર્યાં હતાં તેને નરકાસથી આટલે દૂર આવવા સારુ શી રીતે છૂટી મળે ?
પરદેશી રાજા—ઠીક, પણ મારી દાદીમાએ હુ ધર્મ કર્યો હતો, તે પોતાને ધર્મનાં ઉત્તમ ફળ મળેલાં છે તે કહી બતાવવાહ સ્વર્ગ ાડી અહીં શા માટે ન આવે ?
શ્રી કેશી સુનિ—કોઈ ભાંગી તને પોતાની ગજોડીમાં ખેલાવે તે
જો ખરા કે ?
પરદેશી રાજા—અરે ! આ આપનો સવાલ કેવા વિચિત્ર છે! હું શું રાન્ત થઇને દુધિના ભંડારરૂપ અપવિત્ર ઝુ ંપડીમાં પગ ખરા કે ?” કદી નહીં.
શ્રી કેશી સુનિ—તો શુ' તારાં દાદીમા સ્વર્ગોનાં અનેક ઉત્તમ સુખામાં ગરકાવ થયેલાં તે દુર્ગન્ધયુક્ત આ મનુષ્યલોકમાં આવી શકે ખરાં કે ? મનુષ્યલેાકની દુર્ગંધિ ૪૦૦-૫૦૦ યોજન સુધી ઊંચે અરાર કરે છે.
પરદેશી રાજા—ડીક, આ બાબત પડતી મેલીએ. હું આપને બીજો પ્રશ્ન પૃહ્યું. એક વખતે મે એક ગુનેગારને લોઢાની કેડીમાં પૂરી તે કોઠી ચારે તરફથી મજબૂત બંધ કરી. થેડી વાર પછી તે કરી ઉઘાડી જોયુ તે તે ગુનેગાર માણસ મરણ પામ્યા હતા, પણ તેના શરીરમાંથી જીવ કેાઈ તરફ જતા મે જોયે નહિ, તે જીવ જુદા હોય તો કોઠીમાંથી શી રીતે ને કયાંથી નીકળી ગયા?
શ્રી કેશી મુનિ—કોઇ ગુફાનાં મજબૂત બારણાં બંધ કરી અંદરથી કાઈ માણસ મોટેથી ઢોલ વગાડે તે તે ઢોલના અવાજ બહાર આવે છે કે નહિ ?' પરદેશી રાજા—આવે છે.