________________
જૈન તત્વ પ્રકાશ
૨૪૮
ચેડા મહારાજાને શરણે ગયે. બન્ને વચ્ચે ઘેર સંગ્રામ થયે. ચેડા રાજાએ પિતાના ધર્મમિત્ર ૯ મલી અને ૯ લચ્છી એમ ૧૮ રાજાઓના ૫૭ હજાર હાથી, ઘેડા રથ અને પ૭ કેડ પાયદળ સાથે અને કેણિક પોતાના ૧૦ ભાઈઓના ૩૩ હજાર હાથી, ઘેડ, રથ અને ૩૩ કરોડ પાયદળ સાથે સામસામા સંગ્રામમાં ઊતર્યા.
ચેડા રાજાએ કેણિકના દસ ભાઈએને મારી નાંખ્યા. છેવટે કેણિક રાજાએ ચમરેંદ્ર અને કેન્દ્રની સહાયથી રથમુશલ અને મહાશિલાકંટક સંગ્રામ કર્યો. જેમાં ૧ કેડ ૮૦ લાખ મનુષ્ય માર્યા ગયા. તેમાં એક મનુષ્ય દેવગતિમાં અને એક મનુષ્યગતિમાં અને બાકીના બધા નરક તિર્યંચ ગતિમાં ગયા. હાર દેવતા લઈ ગયા અને સિ ચાનક હાથી અગ્નિની ખાઈમાં પડીને મરી ગયો. ચેડા રાજાને ભુવનપતિ દેવ લઈ ગયા અને વિહલ્લકુમારે દીક્ષા લઈ આત્માર્થ સાથે વગેરે વર્ણન છે.
૯ “કમ્પવડિસિયા”– એ શ્રી અંતગડ દશાંગ સૂત્રનું ઉપાંગ છે. તેના ૧૦ અધ્યયને છે. એમાં શ્રેણિક રાજાના પૌત્ર તે કાલિયાદિક દસ કુમારના દીકરા પદ્મ, મહાપદ્મ, વગેરેએ દીક્ષા લીધી, અને કાળ કરી દેવલેકમાં ઊપજ્યા તેને અધિકાર છે.
૧૦. “શ્રી પુપિસ્યા” – એ શ્રી અનુત્તર તવાઇ સુત્રનું ઉપાંગ છે. એનાં દસ અધ્યયને છે અને એમાં ચંદ્ર, સૂર્ય, શુક, મણિભદ્ર, પૂર્ણભદ્ર; ઈત્યાદિની પૂર્વભવની કરણને તથા સેમલ બ્રાહ્મણ તથા શ્રી પાર્શ્વનાથ સ્વામીને સંવાદ, બહપુત્તિઆ દેવ, વગેરેને અધિકાર છે.
૧૧. શ્રી પુષ્ક ચૂલિયા”– એ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું ઉપાંગ છે. તેનાં ૧૨ અધ્યયન છે. તેમાં શ્રી હી દ્ધિ, કિતિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલા, સુરા, રસ અને ગંધ દેવી કે જે પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીઓ હતી અને સંયમની વિરાધના કરી દેવીઓ થઈ તેને અધિકાર છે.
૧૨. “શ્રી વહિન દશા”– એ શ્રી વિપાક સૂત્રનું ઉપાંગ છે; એનાં ૧૦ અધ્યયને છે. તેમાં બળભદ્રજીના નિદ્રકુમાર વગેરે કે