________________
૨૪૭
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય ગતિનું પ્રમાણ છે. ઓગસમામાં બાર મહિનાનાં નામ, વીસમામાં પાંચ સંવત્સરનું વર્ણન, એકવીસમામાં ચારે દિશાનાં નામ તથા બાવીસમાં પ્રતિપ્રાભૃતમાં નક્ષત્રના દેગ બતાવ્યા છે.
અગિયારમા પ્રાભૃતમાં સંવત્સરના આદિ-અંતનું સ્વરૂપ છે. બારમા પ્રાકૃતમાં સંવત્સરના પરિણામ છે. તેરમામાં ચંદ્રની હાનિવૃદ્ધિનું સ્વરૂપ છે. ચૌદમામાં શુકલપક્ષ કૃષ્ણપક્ષનું કારણ બતાવ્યું છે. પંદરમામાં જ્યોતિષીની શીઘ્ર-મંદ ગતિ બતાવી છે. કેળામાં ઉદ્યોતનાં લક્ષણ કર્યો છે. સત્તરમામાં ચંદ્રસૂર્યના ચ્યવનનું કથન છે. અઢારમામાં તિષીની ઊંચાઈ બતાવી છે. ઓગણીસમામાં ચંદ્ર સૂર્યની સંખ્યા કહી છે.
વીસમા પ્રાભૃતમાં ચંદ્રસૂર્યના અનુભવ, તિષીના ભેગન ઉત્તમતાનાં દૃષ્ટાંત અને ૮૮ ગ્રહનાં નામ છે.
આ બન્ને ઉપગેનો સમાસ એકસરખે જ છે. નામમાત્રની ભિન્નતા છે. આ સૂત્ર જ્ઞાનગમ્ય છે.
બન્નેના પૃથક્ પૃથક મૂળપાઠના ૨૨૦૦ શ્લેક છે.
૮. “નિરિયાવલિકા”—એ શ્રી ઉપાસકદશાંગનું ઉપાંગ છે. તેના ૧૦ અધ્યયન છે. તેમાં શ્રેણિક રાજાના ૧. કાલ, ૨. સુકાલ, ૩. મહાકાલ, ૪. કૃષ્ણકુમાર, પ. કૃષ્ણકુમાર, ૬, મહાકૃષ્ણકુમાર, ૭. વીરકૃષ્ણકુમાર ૮. રામકૃષ્ણકુમાર, ૯. પ્રિયસેનકુમાર અને, ૧૦. મહાસેનકૃષ્ણકુમાર એ ૧૦ કુમારને અધિકાર છે,
શ્રેણિકને પુત્ર કોણિક પિતાના પિતાને મારીને રાજા થયે. ત્યારબાદ પિતાના નાના ભાઈ વિહલકુમાર પાસેથી હાર અને સિંચાનક હથિી બલાત્કારે પાવી લેવા તત્પર થયે. વિહલ્લકુમાર પિતાના નાના