________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૨૭૧ એકસરખું જ રહેશે. ધિક્કાર! ધિક્કાર ! ધિક્કાર આ સંસારને ! એમ કહી તરત સર્વ રાજરિદ્ધિને ત્યાગ કરી, સાધુપદ ગ્રહણ કર્યું. સાધુ થયા પછી ૭૦૦ વર્ષ લગી એ રેગ શરીરમાં રહ્યો, પછી નીરોગી થઈ, મેક્ષે પધાર્યા. (કઈ કહે છે કે દેવલેકમાં પધાર્યા) (ઉત્તઅ. ૧૮ની કથામાં).
૭. આસવ-ભાવના–એ વિચાર કરે કે, હે જીવ ! તે અનંત સંસાર અસંતી વાર પરિભ્રમણ કર્યો, એ બધાનું મૂળ કારણ આસવ જ છે. કારણ કે પાપને તે આ જીવે અનંતીવાર છેડયું પણ આસવનાં દ્વાર બંધ કર્યા વિના ધર્મનું પૂર્ણ ફળ મળી શકતું નથી.
એ આસ્રવ વીસ પ્રકારે આવે છે. પણ તેમાં મુખ્ય પ્રકાર અગ્રતને એટલે ઉપભોગ (જે ચીજો એક વાર જ ભેળવવામાં આવે છે તે જેવી કે આહાર વગેરે), પરિભેગ (જે ચીજો વારંવાર ભેગવવામાં આવે છે તે જેવી કે વસ્ત્ર ઘરેણાં વગેરે), ધન, ભૂમિ, વગેરેની મર્યાદા ન કરવી, આશા-તૃષ્ણા–ઈચ્છાને ન રેકવી, એ આસવ જ આ ભવમાં મહાતૃષ્ણારૂપ સાગરમાં ગોથાં ખવરાવે છે અને મરણ પછી દુર્ગતિમાં લઈ જઈ અનંત કાળ સુધી વિટંબણા ભેગવાવે છે, એવું જાણી હે જીવ! હવે તે આસવને છેડ, વ્રત પચ્ચખાણ જરૂર આદર. આરંભ પરિગ્રહને બને તેટલે ત્યાગ કર. એવી આસવ ભાવના શ્રી સમુદ્રપાળે ભાવી હતી. | ચંપાનગરોમાં પાલિત નામે શ્રાવકને સમુદ્રપાળ નામે પુત્ર હતે. તે એક દિવસ પિતાની સ્ત્રી સાથે હવેલીમાં ગેબમાં બેઠો બેઠો નીચે બજારની રચના જેતે હતે. એવામાં અનેક રીતે બાંધેલા એવા એક ચેરને વધસ્થાન તરફ લઈ જત જે. શ્રી સમુદ્રપાળ વિચાર કરવા લાગે કે જુએ. આ અશુભ કર્મને ઉદય ! એ ચાર પણ મારા જે મનુષ્ય જ છે, પણ કમને વશ પચ્ચે થકે અત્યારે પરવશ થઈ ગયો છે. અને કઈ વખત મારાં અશુભ કર્મને ઉદય આવશે તે મને કોણ છેડાવશે ? એ કર્મોદય આસવને લઈને જ છે, માટે ઉદય થયા પહેલાં જ આસવને ક્ષય કરી સુખી થાઉં. એ વિચારશ્રેણી પર ચડતાં છેવટે દીક્ષા