________________
જૈન તત્ત્વ પ્રકાશ
૧૧. એધીજ ભાવના-એવે વિચાર કરે કે હે જીવ! તારા નિસ્તાર (માક્ષ) કઈ કરણીથી થશે ? જીવને મેક્ષનાં સુખ પ્રાપ્ત કરવામાં મુખ્ય સાધન સમ્યકત્વ છે. સમ્યક્ત્વ વિના જીવ ઊંચામાં ઊંચી કરણી કરી င်း નવ ગ્રેવેયા લગી અવતાર ધારણ કરી આવ્યે, પણ તેથી કંઈ ખરું કલ્યાણ ન થયું. હવે સમ્યકૃત્વ ફરસવાના મહાન અવસર આવ્યે છે. માટે કષાયાદ્રિ પ્રકૃતિને શમાવી સમ્યક્ત્વરૂપી રત્ન મેળવ. સમ્યક્ત્વ છે તે દોર પરેવેલી સેાયના જેવું છે. દોરા પાવેલી સેાય કચરામાં ખાવાઈ જતી નથી, તે પ્રમાણે સમિતી જીવ સંસાર સાગરમાં બહુ પરિભ્રમણ કરતે નથી. વધુમાં વધુ અ પુગળ પરાવનની અંદર સમિકતી જીવ અવશ્ય મેાક્ષ મેળવે છે. એષિબીજ ( સમ્યક્ત્વનો ) ભાવના શ્રી ઋષભદેવ મહારાજના ૯૮ પુત્રાએ ભાવી હતી.
૨૭૬
શ્રી ઋષભદેવ મહારાજના મોટા પુત્ર શ્રી ભરતેશ્વર છ ખડ સાધી પાછા આવ્યા, છતાં ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ ન કરે. એથી રાજના પુરહિતને પૂછતાં તેણે કહ્યું કે, છ ખંડ સાધી આપની. આણુ ચેમેર વરતાણી, પણ માપના ૯૯ ભાઇએ છે તેમણે આપની આજ્ઞા સ્વીકારી નથી. શ્રી ભરતેશ્વરે તરત કૃત માકલી ભાઈઓને કહેવરાવ્યું કે, તમે સૌ સુખે રાજ કરો, પણ તમે સૌ મારી આજ્ઞાને
સ્વીકાર કરે.
૯૯ માંથી ૯૮ ભાઈએ ખેલ્યા કે, પિતાજી અમને રાજ આપી ગયા છે તેથી અમે તેમની પાસે જઇને પૂછીશું. તેએ જેમ ફરમાવશે. તેમ કરીશું.
એ પ્રમાણે કહી ૯૮ ભાઈએ શ્રી ઋષભદેવ ભગવાન પાસે આવી કહેવા લાગ્યા કે ભરત બહુ રિદ્ધિના ગમાં આવી અમને સતાવે છે, તેથી હવે અમે શું કરીએ ?
શ્રી ઋષભદેવ સ્વામીએ ફરમાવ્યુ કે હે રાજપુત્રા ! સવુાર્ નવુ ! સદ્િવજીવેખ્ત કુદ્દા ।। પ્રતિધ પામે,