________________
૨૫૬
જૈન તત્ત્વ પ્રકાશ
તેના મૂળપાઠના ૧૦૦ શ્લોક છે.
એ પ્રમાણે ૧૧ અગ, ૧૨ ઉપાંગ, ૪ છેદ અને ૪ મૂળ સૂત્ર મળી ૩૧ અને ર ` આવશ્યક સૂત્ર ગણતાં હાલ કુલે ૩૨ સૂત્રો પ્રમાણુ ગણાય છે.
(આ બધાં સૂત્રેાને સમાવેશ પૂર્વોક્ત દ્વાદશાંગી સૂત્રોમાં થઇ જાય છે. આ સર્વ શાસ્ત્રોના પાઠ, અ, હેતુ, નિયુક્તિ સહિત સ ́પૂછ્યું જાણનારા ઉપાધ્યાયજી હાય છે.)
રણ સિત્તરી
ઉપાધ્યાયજીના ગુણુ વિષેની ગાથામાં કરણ ચરણ જુએ” અર્થાત્ કરણના ૭૦ અને ચરણના ૭૦ ખેાલ કહ્યા છે. તેથી યુક્ત ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે જે વખતે જેવે ક્રિયા કરવામાં આવે તે. કરણના ૭૦ બેલ છે.
અવસર તેવી
* શ્રી નંદીજી સૂત્રમાં સૂત્રોનાં ૭૨ નામેા કહ્યાં છે. તેમાં ૪૧ સૂત્ર કાલિક છે. તેનાં નામ—૧. શ્રી આચારાંગ ૨. શ્રી સૂયગડાંગ, ૩. શ્રી ઠાણાંગ, ૪. શ્રી સમવાયાંગ, ૫. શ્રી ભગવતી, ૬. શ્રી જ્ઞાતા, ૭. શ્રી ઉપાસક દશાંગ, ૮. શ્રી અંતગડ દશાંગ, ૯. શ્રી અનુત્તરાવવાઈ, ૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણ, ૧૧ શ્રી વિપાક ૧૨. શ્રી ઉત્તરાધ્યયન, ૧૩. શ્રી દશાકલ્પ ૧૪.શ્રી વ્યવહાર, ૧૬ શ્રી નિશીથ, ૧૬ મહાનિશીય, ૧૭,શ્રી ઋષિભાષિત. ૧૮. શ્રી જમ્બુદ્રીપ પ્રજ્ઞપ્તિ ૧૯. શ્રી દીપ સાગર પ્રજ્ઞપ્તિ, ૨૦. ી ચંદ્ર પ્રપ્તિ, ૨૧ શ્રી બુડિયા વિમાન વિભિ ૨૨. શ્રી મહલિયા વિમાન વિભૂત્તિ, ૨૩. શ્રી અંગચૂલિયા, ૨૪. શ્રી ગંગ ચૂલિયા, ૨૫. શ્રી વિવાહ ગૂલિયા, ૨૬. શ્રી અાવવાઇ, ૨૭. શ્રી વરુણેાવવાઈ ૨૮. શ્રી ગરુડાવવાઇ, ૨૯. શ્રી ઘરણેાવવાઈ, ૩૦. વેસમણેાવવાઇ, ૩૧. વેલ ધરાવવાઇ, ૩૩. ઉઠાણ સૂએ, ૩૪. સમુઠાણ સૂએ, ૩૫. નાગ પરિયાવલિયાઉ, ૩૬, નિરિયાવલિયા, ૩૭. કયા, ૩૮. કડિ સયા, ૩૯. પુલ્ફિયા, ૪૦. પુરૂલિયા, ૪૧. હિનદશાઓ,
એ ૪૧ સૂત્રો કાલિક હોવાથી દિવસના પહેારમાં ભણવામાં આવે છે. બાકીના વખતમાં નહિ.
અને રાત્રિના પહેલા અને ચેાથા