________________
૨૫૩ -
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય મમાં મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણક, નવમીમાં મહામહનીય કર્મ બંધવાનાં ૩૦ સ્થાન અને દસમી દશામાં નવ નિયાણાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આ સૂત્રના ૧૮૦૩૦ મૂળ લેક છે.
૪. મૂળ સૂત્ર જેમ વૃક્ષનું મૂળ દૃઢ હોય તે તે ચિરકાળ ટકી સારાં ફળ આપતું રહે છે, તેમ નીચે બતાવેલાં ૪ સૂત્રાનાં પઠન અને શ્રવણથી. સમ્યકત્વ વૃક્ષનું મૂળ દૃઢ થાય છે, તેથી તેને મૂળ સૂત્ર કહ્યાં છે.
૧. દશવૈકાલિક-આ સૂત્રનાં ૧૦ અધ્યયન છે. ૧ લા અધ્યયનમાં ધર્મનો મહિમા અને ધર્માચરણ કરવાનું કર્તવ્ય બતાવ્યું છે. બીજા અધ્યયનમાં બ્રહ્મચર્યને મહિમા અને સાધુનું મન સ્થિર કરવાના ઉપાય બતાવ્યા છે. જા અધ્યયનમાં પર અનાચરણે, ધામાં છકાય જીવનું, ૫ મહાવ્રતનું, જ્ઞાનથી દયા અને દયાથી કમશઃ મેક્ષની પ્રાપ્તિ શી રીતે થાય તેનું વર્ણન છે. પાંચમા અધ્યયનમાં સાધુએ આહાર ગ્રહણ કરવાની તથા ભેગવવાની વિધિ, ૬ ઠું અધ્યયનમાં સાધુને ૧૮ રથાન અનાચરણીય બતાવ્યાં છે. ૭મા અધ્યયનમાં ભાષા સમિતિની વિધિ છે. ૮મા અધ્યયનમાં આત્માને તારાને વિવિધ પ્રકારે બેધ છે. ૯ મા અધ્યયનમાં વિનય અવિનયનું ફળ, દૃષ્ટાંત, વિનીતનાં લક્ષણ બતાવ્યાં છે. ૧૦મા અધ્યયનમાં સાધુનું કર્તવ્ય સમજાવ્યું છે.
શ્રી દશ વૈકાલિક સૂત્રના મૂળ ૭૦૦ શ્લોક છે.
૨. ઉત્તરાધ્યયન સૂત્ર-તેનાં ૩૬ અધ્યયન છે. ૧ લા અધ્ય યનમાં વિનીતનાં લક્ષણ, વિનયની વિધિ અને ફળ બતાવ્યું છે. બીજામાં ૨૨ પરિષહ સહેવાની વિધિ ઉપદેશયુક્ત બતાવી છે. ૩ જામાં મનુષ્યત્વ,. કૃતિ, શ્રદ્ધા અને સંયમમાં બળ પરાક્રમ ફેરવવું એ ચાર અંગની દુર્લભતા બતાવી છે. કથામાં આયુષ્ય તૂટ્યા પછી સંધાતું નથી માટે પ્રમાદ ન કરે વગેરે વૈરાગ્યપદેશ છે. પાંચમામાં સકામ અકામ મરણ,