________________
જૈન તત્ત્વ પ્રકાશ
૨૪૬
છે. ચેાથામાં જ્યાતિષીનાં અંતર છે, પાંચમામાં દ્વીપાદિમાં જ્યાતિષીની ગતિ અને અતર છે. છઠ્ઠામાં રાત્રિદિનના ક્ષેત્ર સ્પર્શી છે. સાતમામાં માંડલ સસ્થાન અને આઠમામાં પ્રમાણ પતાવ્યુ છે.
બીજા પ્રામૃતનાં ત્રણ પ્રતિપ્રામૃત છે. તેમાં પહેલા પ્રતિપ્રાભૂતમાં તિછી ગતિનું પ્રમાણ છે. ખીજામાં મડલસ'કમણુ કેવી રીતે થાય તે કથન છે અને ત્રીજામાં એક મુહુર્તમાં ગતિનું પ્રમાણ છે.
ત્રીજા પ્રાભૂતમાં ક્ષેત્ર પ્રમાણ છે.
ચોથા પ્રાભૂતમાં તાપક્ષેત્રનુ પ્રમાણ છે.
પાંચમા પ્રાકૃતમાં સક્ષિપ્ત પ્રતિઘાતનું સ્વરૂપ છે.
છઠ્ઠા પ્રાકૃતમાં પ્રકાશનું પ્રમાણ છે. સાતમા પ્રાભૂતમાં સંક્ષિપ્ત પ્રકાશનું પ્રમાણુ છે. આર્ડમા પ્રાકૃતમાં ઉદય અસ્તનું પ્રમાણ છે.
નવમા પ્રાભૂતમાં પુરુષ છાયાનું પ્રમાણ છે.
દસમા પ્રામૃતનાં ૨૧ પ્રતિપ્રામૃત છે. જેમાં પહેલા પ્રતિપ્રાકૃતમાં નક્ષત્રના ચદ્ર સાથે ચેગ બતાવેલ છે. ખીન્ન પ્રતિપ્રાભૂતમાં નક્ષત્રની મુહુર્ત ગતિનું પ્રમાણ છે. ત્રીજામાં નક્ષત્રની દિશા બતાવી છે. ચેાથામાં યુગની આદિનાં નક્ષત્ર બતાવ્યા છે. પાંચમામાં કુલ, ઉપકુલ અને કુલેપકુલ નક્ષત્ર બતાવ્યાં છે. છઠ્ઠામાં પૂર્ણિમા અમાવાસ્યાએ નક્ષત્રના ચાગ બતાવ્યા છે, તથા પ, તિથિ, નક્ષત્ર ગણવાની વિધિ તાવી છે, સાતમામાં નક્ષત્રના સન્નિપાત બતાવ્યા છે. આડમામાં નક્ષત્રનાં સંસ્થાન કહ્યાં છે. નવમામાં નક્ષત્રના તારાની સખ્યા કહી છે. દસમામાં અહેરાત્રિ પૂ કરવાવાળાં નક્ષત્ર કહ્યાં છે. અગિયારમામાં ચંદ્ર સાથે નક્ષત્રના મા બતાવ્યા છે. બારમામાં નક્ષત્રના અધિષ્ઠિત દેવાનાં નામ કહ્યાં છે. તેરમામાં ત્રીસ મુહુર્તીના નામ, ચૌદમામાં તિથિનાં નામ, પંદરમામાં તિથિ શોધવાની વિધિ બતાવી છે. સેાળમામાં નક્ષત્રાનાં ગેાત્ર કહ્યાં છે. સત્તરમામાં ૨૮ નક્ષત્રમાં સુખપ્રદ ભાજન પતાવ્યાં છે. અઢારમામાં ચંદ્ર, સૂર્યની