________________
-૨૩૬
જેન તત્ત્વ પ્રકાશ
ચોથી પ્રતિપત્તીમાં એકેન્દ્રિયના ૫ પ્રકારનું વર્ણન છે. પાંચમી પ્રતિપત્તીમાં છ કાયનું કથન. છરી પ્રતિપત્તીમાં સાત પ્રકારના જીવનું વર્ણન. સાતમીમાં આઠ પ્રકારના જીવનું વર્ણન. આઠમીમાં નવ પ્રકારના જીવનું વર્ણન.
નવમી પ્રતિપત્તીમાં દસ પ્રકારના જીવોનું વર્ણન તથા અંતમાં સમુચ્ચય જીવાભિગમ છે.
આ જીવાભિગમ સૂત્રમાં મૂળ લોક ૪૭૦૦ છે.
૪. “પજવણુ સૂત્ર—આ ઉપાંગ શ્રી સમવાયાંગ સૂત્રનું છે. તેનાં ૩૬ પઢ છે.
પરદેશી સજા–મહારાજ ! હું અહીં બેસું ? શ્રી કેશી મુનિ—આ પૃથ્વી તારી છે.
(આવા વિચિત્ર પણ અસરકારક પ્રતિઉત્તર સાંભળી રાજાને વિશ્વાસ બેઠો કે, આ સાધુ ઘણુ હોશિયાર છે અને મારી ઘણુ વખતની શંકાનું સમાધાન નક્કી કરશે.) - પરદેશી રાજા-આપ જીવ અને કયા બે જુદાં જુદાં માનો છે ?
શ્રી કેશી મુનિ–હા, મરણ સમયે શરીર અહીં પડયું રહે છે અને અંદર જીવ બીજા શરીરમાં ઉત્પન્ન થઈ પિતાનાં પૂર્વનાં પુણ્ય-પાપનાં ફળ ભગવે છે.
પશી રાજા–મારા દાદા ઘણા પાપી હતા, તેથી આપના કહેવા પ્રમાણે તે તેઓ નરકમાં ગયા હશે અને ત્યાં ઘણું દુઃખ ભોગવતા હશે. તે જે ત્યાંથી આવી મને અહીં ચેતવે કે હે પુત્ર ! તું પાપ ન કર, પાપ ન કર. પાપ કરવાથી મારા જેવાં નરકનાં દુઃખ તારે પણ ભોગવવા પડશે. આ પ્રમાણે જે મારા દાદા મને કહેવા આવે તે હું જવ અને કાયા જુદાં છે એમ માનું.
શ્રી કેશી મનિ– તારી સૂરીલંતા રાણીની સાથે કોઈ પાપી માણસને વ્યભિચાર કરતાં તે જે, તે તું તે વખતે શું કરે ?
પરદેશી જાતે જ ઠેકાણે ઠાર મારું.
શ્રી કેશી મુનિ–એ માણસ કદાપિ હાથ જોડી અરજ કરે કે “હે રાજન ! મને પ કલાકની રજા આપ, કે જેથી મારા દીકરાને ઉપદેશ આપી આવું