________________
જૈન તત્ત્વ પ્રકાશ
(૨) અગ્રાહ્યણીય પૂર્વ”—એમાં દ્રવ્ય, ગુણ, પર્યાય વિષે વર્ણન હતું. એ પૂર્વની ૧૪ વસ્તુ અને ૧૨ ચૂલિકા વત્યુ હતી અને તેમાં છન્નુ લાખ પદ હતાં.
૨૩૨
(૩) “ વીય પ્રવાદ પૂર્વ ’-એમાં સર્વ જીવાનાં બળ, વીય, પુરુષાકાર પરાક્રમ વિષે વર્ણન હતું. એ પૂર્વની ૮ વસ્તુએ તથા ૮ ચૂલિકા વઘુ હતી અને તેમાં સિત્તેર લાખ પદ હતાં.
(૪) “ અસ્તિ નાસ્તિ પ્રવાદપૂર્વ-એમાં શાશ્વતી અને અશાશ્વતી વસ્તુનું સ્વરૂપ દર્શાવેલ હતું. એ પૂર્વની ૧૮ વસ્તુએ અને ૧૦ ચૂલિકા વત્યુ હતી અને તેમાં સાઠ લાખ પદ હતાં.
(૫) ' જ્ઞાન પ્રવાદ પૂર્વ ”–એમાં પાંચ જ્ઞાનનું વર્ણન હતું.. એ પૂર્વની ખાર વધુ અને તેમાં એક ક્રેડમાં એક પદ એધ્યું હતું.
66
(૬) સત્ય પ્રવાદ પૂર્વ ”–એમાં ૧૦ પ્રકારનાં સત્યનું વર્ણન હતું. એ પૂર્વની બે વહ્યુ અને તેમાં એક ક્રેડ ને છ પદ હતાં.
(૭) આત્મપ્રવાદ પૂર્વ”–એમાં આઠ પ્રકારના આત્માનું વર્ણન હતું. એ પૂર્વની ૧૬ વo અને તેમાં છવ્વીસ ક્રેાડ પદ હતાં. (૮) “ કર્મપ્રવાદ પૂર્વ ”—એમાં આઠ કર્મોનુ વર્ણન હતું. એ પૂર્વની ૩૦ વત્થ અને તેમાં એક ક્રેડ ને એંશી હજાર પદ્ય હતાં.
(C
(૯) પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ ”—એમાં ૧૦ પચ્ચખાણના ભેદનુ વર્ણન હતું. એ પૂર્વની ૨૦ વત્યુ અને તેમાં ચેારાશી લાખ પદ્મ હતાં.
66
(૧૦) ‹ વિદ્યાનું પ્રવાદ પૂર્વ ”—એમાં રેાહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા, માઁત્ર, જંત્ર, વગેરે વિધિયુક્ત હતાં. એ પૂર્વની ૧૫ વત્યુ અને તેમાં એક ક્રેડ દસ લાખ પદ હતાં.
(૧૧) ‘· અવય પ્રવાદ પૂર્વ”—એમાં આત્માનું' તપ- સંયમથી શી રીતે કલ્યાણ થાય તેની વાતા હતી. એ પૂર્વની ૧૨ વત્થ અને તેમાં છવ્વીસ ક્રાડ પ૪ હતાં.