________________
પ્રકરણ ૪ છુ. ઉપા યાય
અમાગથી ભાષાનું, ચાર પ્રમાણનુ, અનુત્તર વિમાનવાસી દેવના પ્રશ્નોત્તરનું, કેવળી નાઈન્દ્રિય છે અને પૂર્વ ધારી સાધુની શક્તિનું વર્ણન છે. પાંચમા ઉદેશામાં છદ્મસ્થ સિદ્ધ ન થાય તેનું અને ભરતક્ષેત્રના ૧૫ કુલકરનાં નામ છે. છઠ્ઠા ઉદેશામાં અલ્પાયુ અને દીર્ઘાયુ, શુભ આયુ અને અશુભ આયુ કેવી રીતે બંધાય, ચેારીના માલનું, વસ્તુ લેવા વેચવાવાળાની ક્રિયાનુ’, અગ્નિ સળગાવનારનાં કરતાં બુઝાવનારને એવું પાપ લાગે તે, ધનુષ્યના ખાણની ક્રિયાનું, નારકી જીવા૪૦૦-૫૦૦ ચેાજન ઊંચા ઊછળે છે તેનુ', સદોષ સ્થાનકનુ, આચાર્યાદિકના સન્માનથી મેાક્ષપ્રાપ્તિનું અને કલ`કના બદલે કલંકથી મળવાનુ` કથન છે. સાતમા ઉદેશામાં-પરમાણુ પુદ્ગલનું અને પાંચ હેતુનું કથન છે. આઠમા ઉદેશામાં નારદપુત્ર નિગ્રંથની ચર્ચા, જીવની અવસ્થિતતા, સાવચયા સાવચયાનું કથન છે. નવમા ઉદેશામાં-રાજગૃહીનું, ઉદ્યોત તથા અંધકારનું, મનુષ્યલેાકમાં જ કાળ હાવાનું, અસંખ્ય લેાકનું, અનંત અહારાત્રિનું કથન છે. દસમા ઉદેશામાં ચંદ્રમાના નિવાસસ્થાનનું વર્ણન છે.
૬. છઠ્ઠા શતકના પહેલા ઉદેશામાં મહાવેઢના મહાનિર્જરાની ચાભ’ગી તથા કરણવેદના અને નિરાનુ, બીજા ઉદેશામાં-આહારના અધિકાર. ત્રીજા ઉદેશામાં વસ્ર કનુ દષ્ટાંત અને કર્મનાં ૧૬ દ્વાર. ચેાથા ઉદ્દેશામાં જીવ, કાળ, સપ્રદેશી અપ્રદેશીનું તથા ૨૪ દંડકમાં પ્રત્યાખ્યાનનું. પાંચમા ઉદેશામા તમસ્કાયનું, કૃષ્ણરાજીનું તથા લેાકાંતિક દેવાનુ વધુ ન છે. છઠ્ઠા ઉદેશામાં નરક અને દેવના આવાસનું અને મારણાંતિક સમુદ્ઘાતનું કથન છે. સાતમા ઉદેશામાં ધાન્યની ચેįનિનુ કાળ પ્રમાણ છે તથા પહેલા આરાનું વર્ણન છે. આઠમ! ઉદેશામાં નરકનું, છ પ્રકારના આયુષ ધનું, લવણ સમુદ્રના પાણીનું કથન તથા દ્વીપ સમુદ્રોનાં નામ છે. નવમા ઉદેશામાં એક કર્મોની સાથે અન્ય કર્મ બાંધવાનું, દેવતાના વૈક્રિયનુ, શુદ્ધાશુદ્ધ લૈશ્યાનું વર્ણન છે, દસમા ઉદેશામાં સુખદુઃખનાં પુદ્દગલનું, જીવ અને ચૈતન્ય એકનું, જીવ અને પ્રાણ અલગતું, ભવ્યઅભવ્યનું, સુખદુઃખનુ, આહારનાં ક્ષેત્રનું અને કેવળી નાઈન્દ્રિયનુ કથન છે.
૨૧૭