________________
૭૧.
પ્રકરણ ૨ નું સિદ્ધ
મનુષ્યલકનું વર્ણન જ્યાં આપણે રહીએ છીએ તે મનુષ્યલોક, પહેલાં કહેલી રત્નપ્રભા પૃથ્વીની ઉપર છે. એના મધ્ય ભાગમાં સુદર્શન મેરુ પર્વત છે. મેરુ પર્વતની જમીનના અંદરના ભાગમાં ગૌસ્તનના આકારના ૮ રુચક પ્રદેશ છે. ત્યાંથી ૯૦૦ યોજન નીચે અને ૯૦૦ જન ઉપર એમ ૧૮૦૦ એજન ઊંચો અને ૧૦ રજજુ ઘનાકાર+ વિસ્તારમાં તિર છે લોક છે. એમાં ૯૦૦ યોજનના ક્ષેત્રમાં દ્વીપોની નીચે વ્યંતર અને વાણવ્યંતર દે રહે છે. જેમનું વર્ણન પહેલાં કરી દીધું છે. દ્વીપને ફરતા, પ્રમણમાં બમણું વિસ્તારના સમુદ્ર છે. ઉપરના ૯૦૦ પેજનમાં સમુદ્રને આંશિક ભાગ અને જ્યોતિષી દેવનાં ચક છે. તેનું વર્ણન કરવામાં આવે છે. સમુદ્રો ઊંડાં છે, તેથી તેની નીચે વ્યંતર કે વાણવ્યંતરનાં નગરો નથી.
મેરૂ પર્વતનું વર્ણન પૃથ્વીના મધ્યમાં જે સુદર્શન મેરુ પર્વત છે. તે મલસ્તંભ (મબલખ)ના આકારે ગાળ છે. નીચેથી પહોળા અને ઉપરથી અનુક્રમે સાંકડો થતો ગયો છે. નીચેથી ઉપર સુધી ૧૦૦૦૦૦ (એક લાખ) જન ઊંચો છે. જેમાંથી ૧૦૦૦ યોજન પૃથ્વીમાં છે. અને ૯૯૦૦૦
જન પૃથ્વી ઉપર છે. પૃથ્વીની અંદર મૂળમાં ૧૦૦૯૦ જન પહોળો છે. પૃથ્વી ઉપર ૧૦૦૦૦ એજન પહોળે છે. અને અનુક્રમે ઘટતાં ઘટતાં ટોચે ૧૦૦૦ ચોજન પહોળો રહી ગયો છે.
પૂર્ણ પર્વતના ૩ વિભાગ છે. ૧ પૃથ્વીની અંદર માટી, પથ્થર, કાંકરા અને વજીરત્નમય ૧૦૦૦ એજનનો પહેલો ભાગ છે. ૨. પૃથ્વી ઉપર સ્ફટિકરત્ન, અંકરન, ચાંદી અને સેનાવાળે ૩૬૦૦૦ જનન બીજો કાંડ (વિભાગ) છે. અને ત્યાંથી આગળ લાલ સુવર્ણમય ૩૬૦૦૦ , જનને ત્રીજો કાંડ છે.
એક રજજુ લાંબું, એક જજુ પહેલું અને એક રજજુ જાડું ક્ષેત્ર તે એક ઘનરજજુ