________________
જૈન તત્ત્વ પ્રકા
જભકા’(૭) ફૂલના રક્ષક પુષ્પષ્ટભકા’ (૮) ફૂલફૂલના રક્ષક ફુલફૂલજભકા’ (૯) પાણીભાજીના રક્ષક અવિયતાજ ભકા અને ખીજ ધાન્ય વગેરેના રક્ષક ‘ખીજજભકા’ એ ૧૦ જાતિના દેવતાઓના આવાસ છે.
૭૪
આ દેવા પાત–પેાતાના નામ પ્રમાણેની વસ્તુઓની વાણવ્યંતર દેવાથી રક્ષા કરવા નિમિત્તો ત્રણે કાલ (સવાર, બપાર અને સાંજ ) માં ચાકી કરવા નીકળે છે. આ ત્રણે કાલમાં સુખાભિલાષી જીવાએ જરૂર ધર્મારાધન કરવું જોઇએ. તે અભિયાગી શ્રેણીથી ૫ યાજન ઉપર, ૧૦ યાજન પહેાળું અને પર્વત જેટલું લાંબું વૈતાઢય પર્યંતનું શિખર છે. અહીયાં ૬ા ચેાજનની ઊંચી જુદી જુદી નવ ડુઇંગરીએ છે, ત્યાં મહાઋદ્ધિના ધણી વૈતાઢ્ય પર્વતના માલિક “વૈતાઢયગિરિ કુમાર’ દેવતાના વાસ છે.
ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢયગિરિના આવવાથી દક્ષિણા ભરત અને ઉત્તરાધે ભરત એવા એ વિભાગા થઇ ગયા છે અને ભરતની ઉત્તરની સીમાના કર્તા ચુહિમવંત પર્વત છે. જેના મધ્યથી પદ્મદ્રહની પૂર્વ અને પશ્ચિમના દ્વારથી નીકળેલી ગગા અને સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળીને લવણુ સમુદ્રમાં જઈ ને મળવાથી ભરતક્ષેત્રના ૬ વિભાગ થઇ ગયા છે. જેને ષટ્આંડ' (૬ વિભાગ) કહે છે.
જંબુદ્રીપના પૂર્વ દિશાના વિજયદ્વારના નીચેના નાળાથી લવણુ સમુદ્રનું પાણી ભરત ક્ષેત્રમાં આવવાથી નવ ચેાજન વિસ્તારવાળી ખાડી છે. જેના કિનારા ઉપર ત્રણ દેવસ્થાન છે. ૧. પૂર્વામાં માગધ ૨. મધ્યમાં વરદામ અને ૩. પશ્ચિમમાં પ્રભાસ છે. એ તટ (કિનારા) ઉપર હાવાથી તીર્થ કહેવાય છે.
ગંગા નદીથી પશ્ચિમે, સિંધુ નદીની પૂર્વે, લવણની ખાડીથી ઉત્તરે અને વૈતાઢય પર્વતની દક્ષિણે એમ ચારેની મધ્યમાં ૧૧૪} ચેાજનના અતરે ૧૨ યાજન લાંબી અને હું યાજન પહેાળી અયેાધ્યા નગરી છે. +
+ અયેાધ્યા નગરીના સ્થાને જમીનમાં શાશ્વતું વળમય સ્વસ્તિકનું ચિન્હ અંકિત છે. કમભૂમિની ઉત્પત્તિનાં સમયે ઈન્દ્ર મહારાજ તે જ સ્થળે નગર વસાવે છે તેમ વૃદ્ધ પુરુષનું કથન છે.