________________
પ્રકરણ ૨ જુ' : સિદ્ધ
૧૦૭
ધાતકીખ'ડ દ્વીપની ચારે તરફ વીટળાયેલા ૮ લાખ ચેાજનના પહેાળા અને આ કાંઠેથી સામા કાંઠા સુધી એક સરખા ૧૦૦૦ યાજનઊંડા કાલેાધિ નામે સમુદ્ર છે. તેના પાણીના સ્વાદ સાધારણ પાણીના જેવા છે. તેમાં બે ગૌતમદ્વીપ અને ૧૦૮ ચંદ્ર સૂર્યના દ્વીપ છે.
કાલેાધિ સમુદ્રની ચારે તરફ વીટળાયેલા ૧૬ લાખ ચેાજનના પહેાળા ‘પુષ્કરદ્વીપ’ છે. તેની મધ્યમાં ૧૭૨૧ ચેાજન ઊંચા, મૂળમાં ૧૦૨૨ યાજન પહાળેા અને શિખરમાં ૪૨૪ યાજન પહેાળા વલયાકારે (કંકણના આકારે) માનુષ્યોત્તર નામે પત છે. તેણે પુષ્કરદ્વીપના એ ભાગ કર્યા છે. માનુષ્યોત્તર પર્વતની અંદરના ભાગમાં જ મનુષ્યની
વસ્તી છે.
બહાર મનુષ્ય વસતા નથી, એટલા માટે તે માનુષ્યોત્તર કહેવાય છે. ધાતકીખંડ દ્વીપ જેવા જ આ અ પુષ્કરદ્વીપમાં મધ્ય ભાગે એ ઈક્ષુકાર પર્વત છે. તેથી તેના પણ પૂર્વ અને પશ્ચિમ પુષ્કરા એવા બે ભાગ પડી ગયા છે. ધાતકીખંડના જેવા અને જેટલા જ ઊચા અને પહેાળા એ મેરુ પર્વત આમાં પણ છે. ૧. પૂર્વ પુષ્કરામાં ‘મન્દિર’ મેરુ અને ૨. પશ્ચિમ પુષ્કરામાં ‘વિદ્યુત્પાલી’ મેરુ છે. આ સિવાય બધા શાશ્વત પદાર્થ ધાતકીખ'ડ પેઠે જાણવા.
ઉપર પ્રમાણે ૧ લાખ યાજનના જબુદ્વીપ, અન્ને બાજુ થઈને ૪ લાખ યેાજનના લવણ સમુદ્ર, બન્ને બાજુના ૮ લાખ યોજનના ધાતકીખડ, બન્ને બાજુ ૧૬ લાખ ચેાજનના કાલાધિ સમુદ્ર અને બન્ને બાજુ થઈ ને ૧૬ લાખ યોજનના અર્ધ પુષ્કરદ્વીપ એ સ મળી ૪૫ લાખ યોજનના અઢી દ્વીપ અને એ સમુદ્ર છે. તેમાં ૭૯૨૨૮૧૬૨, ૫૧૪૨૨૬૪૩, ૩૭૫૯૩૫૪, ૩૯૫૦૩૩૬ + મનુષ્યા હૈાય છે. એટલા માટે એને મનુષ્ય લેાક કહે છે.
× અઢી દ્વીપમાં રહે અંકે મનુષ્યની સંખ્યા કહી છે, પર ંતુ ક્ષેત્રફળના હિસાબે તેટલી સખ્યા સમાય નહિ એમ પણ અભિપ્રાય છે, તેથી કોઈ ક્રુહે છે કે ગર્ભાવાસમાં ઉત્કૃષ્ટ ૮ લાખ સની મનુષ્ય ઊપજે તે બધાની સખ્યા ગણી હરી