________________
પ્રકરણ ૩જુ' : આચા
વાસીરેહ ' શબ્દ ૩
નથી, એટલા માટે આવતાં નિસીહિ' શબ્દ ૩ વાર કહે. આ પાંચ સમિતિ થઈ.
6
૧૫૫ ૨
વાર કહે. સ્વથાનકે પાછા પછી ઈર્યાવહી પડિમે
૬–૯–૮ મને ગુપ્તિ, વચનગુપ્તિ, રાયગુપ્તિ : મન, વચન અને કાયા એ ત્રણે એવાં પ્રબળ શસ્ત્ર છે કે ઘણી વાર મહાપાતકી વિચાર, ઉચ્ચાર અને આચાર વડે જીવ નિરક કર્માંધ કરી લે છે.
૧. સાર‘ભ-પરિતાપ ઉપજાવવાના વિચાર, ૨. સમારંભપરિતાપ ઉપજાવવાની સામગ્રી એકઠી કરવાના વિચાર, અને ૩. આરંભ–જીવ કાયા જુદાં કરવાના વિચાર, એ ત્રણે પ્રકારના વિચારથી મનને! નિગ્રહ કરી ધર્મધ્યાનમાં મનુને જોડે તે મનેાપ્તિ.
ર. વચનગુમિ–ઉક્ત ત્રણ પ્રકારના સદોષ વ્યવહારથી વચનને નિગ્રહ કરે.
૩. કાયક્રુપ્તિ-ઉક્ત ત્રણે પ્રકારનાં આચરણાથી કાયાના નિગ્રહ કરી તપ, સયમાદિ સત્યકામાં કાયાને જોડે, એ ત્રણ ગુપ્તિ થઈ. એમ પ સમિતિ અને ૩ ત્રુપ્તિ એ ચારિત્રાચારના આઠ ગુણ છે. આચાર્યજી તેવા દોષને દૂર કરી ગુણોનું પાલન પોતે કરે અને બીજા પાસે કરાવે.
તપના ૧૨ આચાર
૪. તપાચાર :—જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી તે ધાતુ માર્ટીથી છૂટી પડી પેાતાનું અસલી રૂપ ધારણ કરી શકે છે, તેવી રીતે કરૂપ મેલથી ખરડાયેલેા જીવ તપશ્ચર્યા રૂપ અગ્નિના પ્રયાગથી શુદ્ધ થઇ નિજ રૂપને પ્રાપ્ત કરે છે. શ્રી ઉત્તરાધ્યયન અધ્યાય ૩૦ માં તથા શ્રી વવાઈ સૂત્રમાં તપના ભેદ નીચે પ્રમાણે કહ્યા છે ઃ
: