________________
પ્રકરણ ૩ જી' : આચા
એ છ ખેલ ભૂત, ભવિષ્ય અને વમાન એ ૩ કાળ આશ્રિત હાવાથી ત્રણ ગુણા કરે એટલે ૬૪૩=૧૮ થાય. તે ૧૮ સ્વઆશ્રિત અને ૧૮ પરાશ્રિત એમ બમણા કરતાં ૩૬ થયા. તે ૩૬ ને ૨૪ દંડક અને ૨૫ મે સમુચ્ચયજીવ એમ ૩૬×૨૫=′૦૦ થયા. તેને ૪ કષાયથી ચાચુણા કરતાં ૩૬૦૦ થયા. તેમાં પૂર્વોક્ત ૧૬૦૦ ભેળવતાં પર૦૦ થયા. એટલા ભાંગા ચાર કષાયના થયા. આટલા મોટા પરિવાર ૪ કષાયાના હેાવાથી તે ભયંકર શત્રુ છે.
कोहो पी पणासे, माणो विणयनासणो । माया मित्ताणि नासेर, लोहो सग्वविणासणो ॥
૨૦૧
દશ વૈકાલિક અ. ૮/૩૮
અર્થ : ક્રેધ પ્રીતિને; નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાના નાશ કરે છે અને લાભ સર્વ સદ્ગુણોને નાશ કરે છે, એટલા માટે તેને નીચેની રીતે પ્રતિકાર કરવા.
उवसमेण हणे कोह, माणं महवया जिणे ।
માયા મવમાવળ, હોદ્દો સંતોનો નિને ॥ અ. ૮/૩૯
અર્થ : ઉપશમ (ક્ષમા)થી ાધને જીતે, માવ (વિનય)થી અભિમાનને જીતે, આર્જવ (સરળતા)થી માયાના પરાજય કરે અને સતાષથી લાભને જીતે.
આ ૫ મહાવ્રત, ૫ આચાર. ૫ ઈન્દ્રિયનિગ્રહ, ૫, સમિતિ, ૩ ગુપ્તિ, ૯ વાડ બ્રહ્મચયની અને ૪ કષાયને નિગ્રહ મળી કુલ ૩૬ ગુણયુક્ત આચાર્ય ભગવાન હેાય છે.
૩૬ ગુણના ધારક આચાય થઈ શકે.
૧. જેમની જાતિ (માતૃપક્ષ) નિર્મળ હોય તે ‘જાતિસંપન્ન’ ૨. કુળ (પિતૃપક્ષ) નિર્મળ હોય તે ‘કુળસંપન્ન’ ૩. કાળ પ્રમાણે ઉત્તમ