________________
:૨ ૦૬
જૈન તત્ત્વ પ્રકાશ
અસ્થિર તેા નથી ને ? ઈત્યાદિ ક્ષેત્રના વિચાર કરી વાદ કરે તે ‘ક્ષેત્રજ્ઞાન.’ અને, ૪. કદાચ વિવાદ પ્રસ`ગમાં રાદિકનું આગમન થઈ જાય તે તે રાજાદિક ન્યાયી છે કે અન્યાયી, સરળ છે કે કપટી, નમ્ર છે કે અભિમાની ઈત્યાદિને જાણ હાય. કેમકે આગળ જતાં કઈ રીતે અપમાન તે નહિ કરે ! વગેરે વિચાર કરી વાદ કરે તે વસ્તુજ્ઞાન. ’
૮. સાધુઓને ઉપયેગી વસ્તુના પહેલેથી જ સ'ગ્રહ કરી રાખે તે 4 સ‘ગ્રહસ‘પદા. ’ તેના ૪ પ્રકાર-૧. બાળક, દુળ, ગીતા, તપસ્વી, રાગી, નવદીક્ષિત એવા સાધુઓને નિર્વાહ થઈ શકે તેવાં ક્ષેત્રે ધ્યાનમાં રાખે તે ‘ ગણુયાગ ’, ૨. પેાતાના કે બહારના સાધુઓને સમય પર કામમાં આવે એવાં સ્થાન, પાટ, પાટલા, પરાળ, વગેરેના સંગ્રહ રાખે તે ‘સ'સક્ત ', ૩. જે જે કાળમાં જે જે ક્રિયાઓ કરવાની હાય તે તે કાળમાં તે ક્રિયાનાં ઉપયાગી સાધનાના સગ્રહ રાખે તે ક્રિયાવિધિ’ અને, ૪. વ્યાખ્યાનદાતા, વાદી, વિજયી, વૈયાવચ્ચી, ઈત્યાદિ શિષ્યાને સંગ્રહ રાખે તે ‘ શિષ્યાપસંગ્રહ ’ ગુણ.
ચાર વિનય
૧. સાધુને આચરવા યેાગ્ય ગુણાનું આચરણ કરે તે આચારવિનય. તેના ૪ પ્રકાર-૧. પેાતે સંયમ પાળે, બીજાને પળાવે, સયમથી ડગમગતાને સ્થિર કરે તે સયમ સમાચારી.' ર. અષ્ટમી અને પાખી આદિ પર્વનાં તપ પાતે કરે તેમ જ બીજા પાસે કરાવે તે–તપ સમાચારી.’ ૩. તપસ્વી, જ્ઞાની, નવદીક્ષિત વગેરેનુ પ્રતિલેખનાદિ કા સ્વય' કરે, બીજા પાસે કરાવે, તે ‘ગણુસમાચારી’ અને, ૪. અવસર ઉચિત પેાતે એકલો વિહાર કરે, અન્યને ચેાગ્ય જાણી એકલેા વિહાર કરાવે તે • એકાકી વિહાર સમાચારી. ’
૨. સૂત્રાદિના વિનય કરે તે ‘શ્રુત વિનય.' તેના ૪ પ્રકાર૧- પાતે ભણે, બીજાને ભણાવે ૨. અ યથાતથ્ય ધરાવે, ૩. જે શિષ્ય જે જ્ઞાનના અધિકારી હેાય તેને તે જ્ઞાન આપે અને, ૪. આરંભેલ સૂત્ર પૂર્ણ કરાવી ખીજું ભણાવે.