________________
પ્રકરણ ૪થુ ઉપાધ્યાય
૨૧૩
(૧૧) ‘મોક્ષમાર્ગ” અધ્યયન—આમાં સાધુના આચારના મિશ્ર પ્રશ્નોત્તર છે.
(૧૨) ‘સમવસરણ” અધ્યયન-આમાં ક્રિયાવાદી વગેરે ચારે વાદીઓના મતનું ખંડન કર્યું" છે.
(૧૩) ‘થાતથ્ય’ અધ્યયન–આમાં સ્વચ્છંદાચારી તથા અવિ નીતનાં લક્ષણ તથા શુદ્ધાચારી ધર્મોપદેશકનાં લક્ષણુ ખતાવ્યા છે.
(૧૪) ‘ગ્રંથાખ્યા’ અધ્યયન-આમાં એકલવિહારી સાધુના દોષ અતાવી હિતશિક્ષા આપી છે.
(૧૫) ‘આઢાનાખ્યા’અધ્યયન—આમાં શ્રદ્ધા, દયા, વીરત્વ, દઢતા, આદિ મેાક્ષનાં સાધનાનું કથન છે.
(૧૬) ‘ગાથા’ અધ્યયન—તેમાં સાધુનાં ૪ નામેાના ગુણુ બતાવ્યા છે.
આ સૂત્રના બીજા શ્રુતસ્કંધનાં ૭ અધ્યયન છે.
(૧) ‘પૌંડરિક’ અધ્યયન-આમાં પુંડરિક કમળનાં દૃષ્ટાંતથી ચારે વાદીએનું સ્વરૂપ સમજાવ્યું છે. અને પાંચમા મધ્યસ્થ ઉદ્ધાર કર્યા તે બતાવ્યું છે.
(૨) ‘ક્રિયાસ્થાન’ અધ્યયન-આમાં ૧૩ ક્રિયાનું કથન છે.
(૩) ‘આહાર પ્રજ્ઞા' અધ્યયન-આમાં જીવાને આહાર ગ્રહણુ કરવાની રીતનું તથા ઉત્પત્તિનું કથન છે.
(૪) પ્રત્યાખ્યાન’ અધ્યયન—આમાં દુષ્પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. તથા અવિરતિથી દુઃખપ્રાપ્તિનું કથન છે.
અને
(૫) ‘અનાચાર’ શ્રુતાપ્યા’ અધ્યયન—આમાં અનાચારના દોષનું તથા શૂન્યવાદીના મતનું ખંડન કર્યું" છે.